નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Account settings

તમારી AdSense ઇમેઇલની પસંદગીઓ બદલવાની રીત

AdSense દ્વારા મોકલવામાં આવતા ઇમેઇલ માટે સબ્સ્ક્રાઇબ કરો (અથવા અનસબ્સ્ક્રાઇબ કરો)

તમે AdSense તરફથી કયા ઇમેઇલ પ્રાપ્ત કરવા માગો છો તે તમે પસંદ કરી શકો છો. તમારી ઇમેઇલની પસંદગીઓ બદલવા માટે, આ પગલાં અનુસરો:

  1. એકાઉન્ટ પર ક્લિક કરો.
  2. પહેલાં સેટિંગ, પછી વ્યક્તિગત સેટિંગ પર ક્લિક કરો.
  3. "ઇમેઇલની પસંદગીઓ"ના વિભાગમાં જઈને તમે કયા ઇમેઇલ પ્રાપ્ત કરવા માગો છો તે પસંદ કરો. અમુક પ્રકારના મેસેજમાંથી અનસબ્સ્ક્રાઇબ કરવા માટે, સંબંધિત બૉક્સને અનચેક કરો.
  4. સાચવો પર ક્લિક કરો.

    તમારા ફેરફારો લાગુ થવા માટે કૃપા કરીને 10 દિવસ સુધીનો સમય આપો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9146703743586458910
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false