નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

રિપોર્ટ

સ્થાનિક ડેટા ઍક્સેસ કરવો

EEA પબ્લિશર માટે

યુરોપિયન ઇકોનોમિક એરિયામાં સ્થિત પબ્લિશર કે જેમને ઇવેન્ટ-લેવલના ડેટામાં રુચિ છે, તેઓ અમારા Ad Managerના ગ્રાહકોને ઑફર કરવામાં આવતા, સ્થાનિક ડેટાના ઍક્સેસ તરીકે ઓળખાતા અમારા ઉકેલને ઍક્સેસ કરી શકે છે. EEAમાં નેટવર્કનું બિલિંગ સરનામું ધરાવતા Google Ad Managerના પબ્લિશર ડેટા ટ્રાન્સફરની જેમ જ, એકીકૃત ન કરેલી ઇવેન્ટ-લેવલની ડેટા ફાઇલોને ઍક્સેસ કરી શકે છે.

તમે બિડ, ક્લિક અને વિનંતીઓ જેવી વિવિધ પ્રકારની ઇવેન્ટ માટે ફાઇલોનું સેટઅપ કરી શકો છો અને પછી તમારા પ્રદેશને લગતી જાણકારી માટે ડેટાની ક્વેરી કરી શકો છો. 

સ્થાનિક ડેટાનો ઍક્સેસ:

  • તેના માટે Google Ad Manager એકાઉન્ટ જરૂરી છે.
  • તમારા Ad Manager એકાઉન્ટમાં તેનું સેટઅપ અને તેને ઍક્સેસ કરવામાં આવે છે.
  • તેમાં Ad Managerમાં મેનેજ કરવામાં આવતી ઇન્વેન્ટરીનો સમાવેશ થાય છે.

આ સુવિધા વિશે વધુ જાણવા માટે, Google Ad Manager સહાયતા કેન્દ્રમાં સ્થાનિક ડેટા ઍક્સેસ કરોની મુલાકાત લો. 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1893639509087087039
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false