નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

બૅકઅપ વિથ્હોલ્ડિંગ સંબંધિત સમસ્યાઓ

તમારી બૅકઅપ વિથ્હોલ્ડિંગ સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે તમે આ માહિતીનો ઉપયોગ કરી શકો છો. 

તમારી સમસ્યાનું સચોટ વર્ણન કરતો વિકલ્પ પસંદ કરો.

બૅકઅપ વિથ્હોલ્ડિંગ શું છે?

જો તમારા ટેક્સ ફોર્મ પર દાખલ કરેલી ટેક્સ વિશેની માહિતી ખોટી અથવા અચોક્કસ હોવાનું જણાય અને યુએસ ટેક્સ વિથ્હોલ્ડિંગ અનુમાનના નિયમો હેઠળ જો તમે યુએસ પર્સન હોવાનું માનવામાં આવે અથવા તમે ટેક્સના માન્ય દસ્તાવેજ પ્રદાન ન કરો અને યુએસ પર્સન હોવાનું માનવામાં આવે, તો અમારા માટે પબ્લિશરની ચુકવણીમાંથી 24% ભાગ વિથ્હોલ્ડ કરવાનું જરૂરી બની શકે છે.

જો તમારી કમાણીમાં ચુકવણીમાંથી રકમ વિથ્હોલ્ડ કરવામાં આવી હોય, તો એનું કારણ એ છે કે અમારા રેકોર્ડ સૂચવે છે કે ચુકવણીના સમયે તમે ટેક્સ વિથ્હોલ્ડિંગને આધીન હતા. આ કિસ્સામાં, તમને તમારા એકાઉન્ટના ચુકવણીઓ પેજ પર ટેક્સ વિથ્હોલ્ડિંગ માટે એક લાઇન આઇટમ દેખાશે. 

જો તમે એમ માનતા ન હો કે તમે બૅકઅપ વિથ્હોલ્ડિંગને આધીન હોવા જોઈએ, તો તમારે તમારા એકાઉન્ટમાં ટેક્સ વિશેની માહિતી અપડેટ કરવી જોઈએ. જો તમે બૅકઅપ વિથ્હોલ્ડિંગને આધીન નથી એવું દર્શાવતો માન્ય દસ્તાવેજ પ્રદાન કરશો, તો હવે પછીથી અમે તમારી AdSense કમાણીઓમાંથી કોઈપણ રકમ વિથ્હોલ્ડ કરીશું નહીં.  

બૅકઅપ વિથ્હોલ્ડિંગ વિશે વધુ જાણો.

હું બૅકઅપ વિથ્હોલ્ડિંગની પ્રક્રિયા કેવી રીતે રોકું?

જો તમે એમ માનતા ન હો કે તમે બૅકઅપ વિથ્હોલ્ડિંગને આધીન હોવા જોઈએ, તો તમારે તમારા એકાઉન્ટની ટેક્સ વિશેની માહિતી અપડેટ કરવી જોઈએ. તમે તમારું W9 ફોર્મ ફરીથી સબમિટ કરી શકો છો. જ્યારે આપેલો પ્રશ્ન પૂછવામાં આવે, ત્યારે જવાબમાં 'ના' વિકલ્પ પસંદ કરો, "શું તમને IRS દ્વારા એમ સૂચિત કરવામાં આવ્યા હતા કે તમે તમારા ટેક્સ રિટર્ન પર બધા વ્યાજ અને ડિવિડન્ડની જાણ કરેલી નહીં હોવાથી તમે બૅકઅપ વિથ્હોલ્ડિંગને આધીન છો? 

જો તમે જવાબમાં 'હા' વિકલ્પ પસંદ કરશો, તો Googleને IRS (Internal Revenue Service)ને ચુકવવા માટે, તમારી કમાણીનો 24% ભાગ વિથ્હોલ્ડ કરવાની જરૂર પડશે. તમને "હું કન્ફર્મ કરું છું કે મારી કમાણીનો 24% ભાગ ટેક્સ માટે Google દ્વારા વિથ્હોલ્ડ કરવામાં આવશે" ચેકબૉક્સ પસંદ કરવા માટે કહેવામાં આવશે. 

જો તમે તમારી ટેક્સ વિશેની માહિતી એમ સૂચવવા માટે અપડેટ કરો કે તમે બૅકઅપ વિથ્હોલ્ડિંગને આધીન નથી, તો હવે પછીથી અમે તમારી AdSense કમાણીનો કોઈપણ ભાગ વિથ્હોલ્ડ કરીશું નહીં. વિથ્હોલ્ડિંગની અગાઉની કોઈપણ રકમ તમારા યુએસ ફેડરલ ટેક્સની ચુકવણી તરીકે સીધી IRSને ચુકવવામાં આવી હતી. આ રકમ 1099 કે 1042-S ફોર્મમાં દેખાશે જે આગળના વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તમને મોકલવામાં આવશે. જો તમે યુએસ ફેડરલ ટેક્સને આધીન ન હો, તો રિફંડ મેળવવા માટે કૃપા કરીને સીધો IRSનો સંપર્ક કરો. 

હું બૅકઅપ વિથ્હોલ્ડિંગમાંથી નાણાં કેવી રીતે પરત મેળવું?

અમે તમારા માટે અગાઉના વિથ્હોલ્ડિંગની રકમ ક્રેડિટ કરી શકતા નથી. તમારા યુએસ ફેડરલ ટેક્સની ચુકવણી તરીકે, વિથ્હોલ્ડિંગની આ રકમ સીધી IRSને ચુકવવામાં આવે છે. વિથ્હોલ્ડિંગ પછીના વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તમને મોકલવામાં આવેલા 1099 ફોર્મમાં આ રકમ દેખાશે.  

જો તમે યુએસ ફેડરલ ટેક્સને આધીન ન હો, તો તમારે રિફંડ મેળવવા માટે કોઈ ટેક્સ સલાહકારનો અને સીધો IRSનો સંપર્ક કરવો જોઈએ.

વધારનો સપોર્ટ

તમે Google પ્રોડક્ટના નિષ્ણાતો અને અમારા વપરાશકર્તાથી વપરાશકર્તાને જોડતા સામુદાયિક ચર્ચામંચમાં શામેલ અન્ય પબ્લિશરને પ્રશ્નો પૂછી શકો છો અને તેમની સાથે વાતચીત કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9936738946352952885
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false