નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

પૉલિસી સંબંધિત સમસ્યાઓ હલ કરવી

તમારી પૉલિસી સંબંધિત સમસ્યાઓના સ્ક્રીનશૉટ જુઓ

જ્યારે તમને પૉલિસી સંબંધિત કોઈ સમસ્યા આવે ત્યારે શું સુધારવું તે નક્કી કરવામાં તમને સહાય મળે તે માટે, તમે પૉલિસી સંબંધિત સમસ્યાના સ્ક્રીનશૉટ પૉલિસી કેન્દ્રમાં જોઈ શકો છો. સ્ક્રીનશૉટ તમારા પેજ પર જોવા મળતી પૉલિસી સંબંધિત સમસ્યાઓના ઉદાહરણોને હાઇલાઇટ કરે છે અને આ સમસ્યાઓને બહેતર રીતે ઓળખવામાં તેમજ તેમનું નિરાકરણ કરવામાં તમને સહાય કરી શકે છે.

હાલમાં પૉલિસી સંબંધિત અમુક સમસ્યાઓ માટે જ સ્ક્રીનશૉટની જરૂર છે.

સ્ક્રીનશૉટ જોવાની રીત

તમારા પૉલિસી કેન્દ્રની કોઈ સમસ્યા માટે સ્ક્રીનશૉટ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા માટે:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. પૉલિસી કેન્દ્ર પર ક્લિક કરો.
  3. સમસ્યા ધરાવતી સાઇટની "ક્રિયા" કૉલમમાં ઠીક કરો પર ક્લિક કરો. આમ કરવાથી તમે "સમસ્યાની વિગતો"ના પેજ પર પહોંચશો, જ્યાં જો તમારી સમસ્યા માટે સ્ક્રીનશૉટ ઉપલબ્ધ હશે તો તમને "સ્ક્રીનશૉટ" કૉલમ દેખાશે.
  4. સ્ક્રીનશૉટ જોવા માટે, "સ્ક્રીનશૉટ" કૉલમમાં Choose image પર ક્લિક કરો.

નોંધો કે સ્ક્રીનશૉટ કદાચ દરેક સમસ્યા ન પણ બતાવે, તેથી તમારું પેજ અમારી પૉલિસીઓનું પાલન કરે છે તેની ખાતરી કરવા માટે તમારું સંપૂર્ણ પેજ ચેક કરો. પૉલિસીની અમુક સમસ્યાઓ માટે કોઈ સંકળાયેલો સ્ક્રીનશૉટ ઉપલબ્ધ રહેશે નહીં.

Understanding policy issues with screenshots

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11612395132122532704
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false