નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ઉલ્લંઘનોની જાણ કરવા માટે સંસાધનો

ચોક્કસ ઉલ્લંઘનોની જાણ કરવામાં તમારી સહાય કરવા માટે તમે આ માહિતીનો ઉપયોગ કરી શકો છો.

Penalties (and next steps) | Sustainable Monetized Websites

તમે કેવા ઉલ્લંઘનની જાણ કરવા માગો છો તેના આધારે તમે નીચેના પગલાં અનુસરો છો.

આ લેખમાં આ વિશેની માહિતી છે:

AdSenseની જાહેરાત શામેલ હોય તેવું ઉલ્લંઘન કન્ફર્મ કરો

જો તમને ખાતરી ન હોય કે ઉલ્લંઘનમાં AdSenseની જાહેરાતો શામેલ છે કે નહીં, તો તમે AdSenseના કોડ માટે પેજ સૉર્સ ચેક કરી શકો છો. ચકાસવાની સારી રીત એ છે કે તમારા બ્રાઉઝરના સૉર્સ કોડ વ્યૂમાં જાહેરાતનો કોડ ચેક કરવામાં આવે.

ઉદાહરણ

જાહેરાતનો કોડ ધરાવતું પેજ તમારા બ્રાઉઝરમાં ખોલો અને તે પછી તમારા પેજનો સૉર્સ કોડ જુઓ. 

Chromeમાં, રાઇટ ક્લિક કરો અને પેજનો સૉર્સ જુઓ પસંદ કરો અથવા CTRL + U દબાવો.
નોંધ: જો ઉલ્લંઘનમાં શામેલ કોઈપણ જાહેરાતો AdSenseની જાહેરાતો ન હોય, તો અમે પગલું લઈ શકતા નથી. જો તમને પૉલિસી સંબંધિત કોઈ પ્રશ્ન હોય, તો સહાયતા કેન્દ્રમાં AdSense પ્રોગ્રામ પૉલિસીઓની મુલાકાત લો.

પૉલિસીના ઉલ્લંઘનની જાણ કરો 

અમે AdSense પ્રોગ્રામ પૉલિસીઓના અનુપાલન માટે પબ્લિશરનો સતત રિવ્યૂ કરીએ છીએ. સાઇટ ઉપર કન્ટેન્ટ અથવા જાહેરાતની પ્લેસમેન્ટના સંદર્ભમાં જો તમને લાગતું હોય કે સાઇટ AdSense પ્રોગ્રામ પૉલિસીઓનું ઉલ્લંઘન કરે છે, તો તમે પૉલિસીના ઉલ્લંઘનની જાણ કરો ફોર્મનો ઉપયોગ કરી શકો છો. 

તમારી સાઇટ પર અમાન્ય ક્લિકની જાણ કરો

જો તમને શંકા હોય કે તમારી સાઇટના મુલાકાતીના કારણે અમાન્ય ક્લિક થઈ હશે, તો કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ માટે તમારી સાઇટના લૉગનો રિવ્યૂ કરો. તમારા એકાઉન્ટમાં અમાન્ય પ્રવૃત્તિ વિશે અમને સૂચિત કરવા માટે અમાન્ય ક્લિક માટે સંપર્ક ફોર્મનો ઉપયોગ કરો. 

અમાન્ય ટ્રાફિક અટકાવવા માટે તમે કેવી રીતે સહાય કરી શકો છો તે વિશે વધુ જાણો.

એવા કન્ટેન્ટની જાણ કરો જે તમને લાગતું હોય કે Google પરથી કાઢી નાખવું જોઈએ

જો તમને એવું લાગતું હોય કે, લાગુ થતા કાયદાના આધારે કોઈ કન્ટેન્ટ Googleની સેવાઓમાંથી કાઢી નાખવું જોઈએ, તો તેવા કન્ટેન્ટની જાણ કરવા માટે, અમારા Google પરથી કન્ટેન્ટ કાઢી નાખવા માટેના સમસ્યાનિવારકનો ઉપયોગ કરો.

Googleની અન્ય પ્રોડક્ટ અથવા સેવાઓ માટે ઉલ્લંઘનની જાણ કરો

જ્યારે AdSense ટીમ Googleની અન્ય પ્રોડક્ટ માટે પૉલિસીઓનો અમલ કરાવી શકતી નથી, તેથી અમે નીચે પ્રોડક્ટના અન્ય સામાન્ય ઉલ્લંઘનોની જાણ કરવા માટે યોગ્ય લિંક પ્રદાન કરી છે. 

નોંધ: જો તમને પ્રોડક્ટ અથવા તમે શોધી રહ્યાં હો એ પ્રકારનું ઉલ્લંઘન જોવા ન મળે, તો વધુ માહિતી માટે તમે Googleના સહાય પેજની મુલાકાત લો.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6567776542294151216
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false