નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

જાહેરાતના અમલીકરણના દિશાનિર્દેશો

નવી વિન્ડોમાં જાહેરાતો ખોલવી

સામાન્ય રીતે, અમારી પૉલિસી છે કે Google જાહેરાતોને નવી વિન્ડોમાં ખોલવાની મંજૂરી આપવી નહીં. જોકે, ચીન સહિત કેટલીક બજારોમાં, અમે જોયું કે નવી વિન્ડોમાં જાહેરાતો ખોલવી એ ઇન્ટરનેટ પર અપેક્ષિત વર્તણૂક મુજબ વધુ સારું રહે છે અને આમ કરવાથી તે વધુ સુસંગત તેમજ સાહજિક વપરાશકર્તા અનુભવ પ્રદાન કરે છે.

વપરાશકર્તા અનુભવના મહત્ત્વને ધ્યાનમાં રાખીને, અમે એવા સ્થાનો પર Google જાહેરાતોને નવી વિન્ડોમાં ખોલવાનું ચાલુ કર્યુ છે કે જ્યાં આવા પ્રકારની બ્રાઉઝિંગ વર્તણૂક અપેક્ષિત છે. આ કાર્યક્ષમતા વપરાશકર્તાના IP અનુસાર નક્કી કરવામાં આવે છે અને આ એવો કોઈ વિકલ્પ નથી કે જેને તમે તમારા AdSense એકાઉન્ટમાંથી પસંદ કરી શકો.

અમે એ પણ કહીએ છીએ કે તમે AdSense જાહેરાતના કોડમાં ફેરફાર કરશો નહીં અથવા તમારી વેબસાઇટ પરની કોઈ જાહેરાત પર ક્લિક કરવાના પરિણામમાં ફેરફાર કરશો નહીં, કારણ કે આવી વર્તણૂક અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું ઉલ્લંઘન કરે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17912313552844091462
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false