નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

જાહેરાતના અમલીકરણના દિશાનિર્દેશો

AdSense જાહેરાતના કોડમાં ફેરફારો

AdSenseના કોડમાં અમુક ફેરફારોની પરવાનગી નથી. જાહેરાતના કોડના સ્વીકાર્ય ફેરફારો અને તમારો કોડ લાગુ કરતી વખતે કઈ બાબતો ટાળવી તે વિશે જાણો.

અમારી પ્રોગ્રામ પૉલિસીઓ AdSenseના કોડમાં એવા કોઈ ફેરફારની પરવાનગી આપતી નથી જે જાહેરાતના પર્ફોર્મન્સને કૃત્રિમ રીતે વધારીને બતાવે અથવા જાહેરાતકર્તાના રૂપાંતરણોને નુકસાન પહોંચાડે. જાહેરાતનો કોડ જનરેટ કરતી વખતે તમારું પ્રકાશક એકાઉન્ટ ઘણા વિકલ્પો રજૂ કરે છે અને અમને આશા છે કે તેના થકી તમે તમારી સાઇટ સાથે બંધબેસતો જાહેરાતનો લેઆઉટ બનાવી શકશો. સામાન્ય રીતે, અમે જાહેરાતનો કોડ કૉપિ અને પેસ્ટ કરવાનો સુઝાવ આપીએ છીએ. જોકે અમુક પરિસ્થિતિઓમાં, વપરાશકર્તાને સુગમ અનુભવ પ્રદાન કરવા માટે ફેરફારો કરવા ખૂબ જરૂરી હોય છે.

ટાળવા યોગ્ય ટેકનીક

અહીં અમુક ટેકનીક આપી છે જે ટાળવી તમને ઉચિત લાગશે:

  • કોઈપણ સમયે જાહેરાતના યુનિટ છુપાવવા (દા.ત., display:none), સિવાય કે તમે જાહેરાતનું રિસ્પૉન્સિવ યુનિટ લાગુ કરી રહ્યા હો
  • AdSense જાહેરાતનો કોડ એ રીતે લાગુ કરવો જેથી કન્ટેન્ટ ઢંકાઈ જાય અથવા એ રીતે જ્યાં કન્ટેન્ટ જાહેરાતોને ઢાંકી દે
  • મોબાઇલ સાઇટ અથવા રિસ્પૉન્સિવ ડિઝાઇન સાઇટ પર જાહેરાતના યુનિટ એ રીતે મૂકવા કે જેથી કન્ટેન્ટ અને જાહેરાતો એકબીજાની ઉપર આવે
  • છુપા કીવર્ડ, IFRAMEs અથવા અન્ય કોઈ પદ્ધતિ વડે જાહેરાતના લક્ષ્યીકરણમાં ચાલાકીપૂર્ણ ફેરફાર કરવો
  • ઇમેઇલ અથવા સૉફ્ટવેરમાં જાહેરાતોનું વિતરણ કરવું
  • બિનજરૂરી ધ્યાન ખેંચાય તે માટે જાહેરાતની ડિલિવરી અથવા પ્રસ્તુતિમાં ચાલાકીપૂર્ણ ફેરફાર કરવો (દા.ત., સ્ક્રીનમાં સરકતી જાહેરાતો, મોટી/નાની થતી જાહેરાતો).
  • મોબાઇલ વેબ પેજ પર વપરાશકર્તાની ખેંચવાની ક્રિયા દરમિયાન જાહેરાત પર ક્લિક ટ્રિગર કરવી.

સ્વીકાર્ય ફેરફારો

અહીં અમુક સ્વીકાર્ય ફેરફારો આપ્યા છે:

રિસ્પૉન્સિવ ડિઝાઇન

નવા અસિંક્રોનસ જાહેરાતના કોડ થકી તમે CSS મારફતે જાહેરાતનું અને વૈકલ્પિક રીતે મીડિયા ક્વેરીનું કદ સેટ કરી શકો છો જેથી તમારી સ્માર્ટ સાઇટમાં તે બંધ બેસે. જાહેરાતના રિસ્પૉન્સિવ યુનિટનો ઉપયોગ કરવાની રીત વિશે વધુ જાણો.

A/B testing

AdSenseના પ્રયોગો થકી તમે તમારા જાહેરાતના યુનિટના જાહેરાત પ્રકાર અને/અથવા ટેક્સ્ટ જાહેરાત શૈલીના વિવિધ સેટિંગના પર્ફોર્મન્સની તુલના કરી શકો છો. પ્રયોગો તમને તમારા જાહેરાતના યુનિટ કેવી રીતે ગોઠવવા એ વિશેના સૂચિત નિર્ણયો લેવામાં સહાય કરે છે અને સાથે જ તમારી કમાણી વધારવામાં તમને સહાય કરી શકે છે. પ્રયોગો વિશે વધુ જાણો.

તમને તમારા A/B Test પર વધુ નિયંત્રણની જરૂર હોય, તો કૃપા કરીને નીચેના કોડ સ્નિપેટ જુઓ:

  • જાહેરાતનો સિંક્રોનસ કોડ:
    <script type="text/javascript">
        var random_number = Math.random();
        google_ad_client = "ca-publisher-id";
        google_ad_width = 728;
        google_ad_height = 90;

        if (random_number < .5){
            google_ad_slot = "1234567890";
        } else {
            google_ad_slot = "2345678901";
        }

    </script>
    <script type="text/javascript"
        src="http://pagead2.googlesyndication.com/pagead/show_ads.js">
    </script>
  • જાહેરાતનો અસિંક્રોનસ કોડ:
    <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-publisher-id" crossorigin="anonymous"></script>
    <ins class="adsbygoogle"
        style="display:inline-block;width:728px;height:90px"
        data-ad-client="ca-publisher-id">
    </ins>
    <script>
        if (Math.random() < .5) {
          mySlotId = '1234567890';
        } else {
          mySlotId = '2345678901';
        }
        (adsbygoogle = window.adsbygoogle || []).push({
          params: { google_ad_slot: mySlotId }
        });
    </script>
કસ્ટમ ચૅનલ ડાયનૅમિક રીતે સેટ કરવી
  • જાહેરાતનો સિંક્રોનસ કોડ:
    <script type="text/javascript">
        var channel_condition = object.booleanMethod();
        google_ad_client = "ca-publisher-id";
        google_ad_slot = "1234567890";
        google_ad_width = 728;
        google_ad_height = 90;
        if (channel_condition){
            google_ad_channel = "123457789";
        } else {
            google_ad_channel = "263477489";
        }

    </script>
    <script type="text/javascript"
        src="http://pagead2.googlesyndication.com/pagead/show_ads.js">
    </script>
  • જાહેરાતનો અસિંક્રોનસ કોડ:
    <script async src="http://pagead2.googlesyndication.com/pagead/adsbygoogle.js?client=ca-publisher-id" crossorigin="anonymous"">
    <ins class="adsbygoogle"
        style="display:inline-block;width:728px;height:90px"
        data-ad-client="ca-publisher-id"
        data-ad-slot="1234567890">
    </ins>
    <script>
        channel_condition = object.booleanMethod();
        if (channel_condition) {
          my_google_ad_channel = '123457789';
        }
        else {
          my_google_ad_channel = '263477489';
        }
        (adsbygoogle = window.adsbygoogle || []).push({
          params: { google_ad_channel: my_google_ad_channel}
        });
    </script>
જાહેરાતના ટૅગનું લઘુકરણ
  • જાહેરાતનો સિંક્રોનસ કોડ:
    <script type="text/javascript">
        google_ad_client = "ca-publisher-id";
        google_ad_slot = "1234567890";
        google_ad_width = 728;google_ad_height = 90;
    </script>
    <script type="text/javascript"
        src="http://pagead2.googlesyndication.com/pagead/show_ads.js">
    </script>
  • જાહેરાતનો અસિંક્રોનસ કોડ:
    <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-publisher-id" crossorigin="anonymous""></script>
    <ins class="adsbygoogle"
        style="display:inline-block;width:728px;height:90px"
        data-ad-client="ca-publisher-id"
        data-ad-slot="1234567890"></ins>
    <script>(adsbygoogle = window.adsbygoogle || []).push({});</script>

શોધ માટે AdSenseના કોડમાં કયા ફેરફારો કરવાની તમને પરવાનગી છે તેની વિગતો માટે, શોધ માટે AdSenseની પૉલિસીઓ જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7828905205614978783
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false