નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Monetization and ads

ચેડાં થવા કોને કહેવાય અને તેને કેવી રીતે રોકી શકાય

અમે સમજીએ છીએ કે કોઈ ત્રીજો પક્ષ તમારી જાણ બહાર અથવા તો તમારી પરવાનગી વિના તમારી જાહેરાતો પર અમાન્ય પ્રવૃત્તિ જનરેટ કરી શકે છે. આ પ્રવૃત્તિ બે રીતે થઈ શકે છે:

  • મેન્યુઅલી: આમાં ત્રીજો પક્ષ પોતે અમાન્ય પ્રવૃત્તિ જનરેટ કરે છે અથવા અન્ય લોકોને આમ કરવા પ્રોત્સાહિત કરે છે
  • ઑટોમૅટિક રીતે: આમાં ત્રીજો પક્ષ અમાન્ય પ્રવૃત્તિ જનરેટ કરવા માટે ક્લિક બૉટ જેવી ઑટોમૅટિક રીતે થતી અમુક પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે

આવા પ્રકારની પ્રવૃત્તિ જાહેરાતોમાં વાસ્તવિક વપરાશકર્તાની રુચિ દર્શાવતી નથી, તેથી આવી પૅટર્ન ઓળખવા તેમજ તેમને અમાન્ય તરીકે ફિલ્ટર કરવા માટે અમે અમારી ભાળ મેળવવાની સિસ્ટમને સતત બહેતર બનાવી રહ્યાં છીએ. Google અમાન્ય પ્રવૃત્તિને કેવી રીતે રોકે છે તેના વિશે વધુ જાણો.

પરંતુ છેવટે તો એ પબ્લિશરની જવાબદારી હોય છે કે તેમની જાહેરાતો પરની પ્રવૃત્તિ માન્ય છે એ વાતની તેઓ ખાતરી કરે. આ જ કારણ છે કે અમે ખાસ ભલામણ કરીએ છીએ કે તમે અમારી અમાન્ય પ્રવૃત્તિ રોકવા માટેની ટિપનો રિવ્યૂ કરો. તમે પણ અમને ચેડાં થયા હોવાની ઘટનાઓ વિશે સૂચિત કરી શકો છો.

જો અમાન્ય પ્રવૃત્તિને કારણે તમારું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હોય અને તમે માનતા હો કે આ ચેડાં થવાને કારણે થયું છે, તો તેના વિશે વધુ માહિતી માટે કૃપા કરીને અમારા બંધ કરવામાં આવેલા એકાઉન્ટ સંબંધિત સામાન્ય પ્રશ્નો જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9327487288655939011
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false