અમે સમજીએ છીએ કે પ્રકાશકો તેમની વેબસાઇટ પર ટ્રાફિક વધારવા માટે હંમેશાં નવી રીતો શોધતા હોય છે. જોકે, અનપેક્ષિત ઇમેઇલ મારફતે Google જાહેરાતો બતાવતી વેબસાઇટનો પ્રચાર કરવો એ અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું ઉલ્લંઘન છે. કૃપા કરીને એ પણ નોંધો કે પ્રકાશકોને ઇમેઇલમાં AdSenseની જાહેરાતો મૂકવાની પરવાનગી નથી.
તમે તમારી વેબસાઇટ પર ટ્રાફિક વધારવાની પરવાનગી ધરાવતી રીતો વિશે વધુ જાણી શકો છો.