નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

કોન્ટ્રાક્ટર, Google LLC છે

 

જો તમારા કોન્ટ્રાક્ટર Google LLC હોય, તો પછી Google સાથેના તમારા કરારની શરતો અનુસાર, VAT માટે તમારે અમને ઇન્વૉઇસ મોકલવું જરૂરી નથી. જો તમને કોઈ અન્ય પ્રશ્ન હોય, તો કૃપા કરીને તમારા સ્થાનિક કર સલાહકારો સાથે વાત કરો.

જોકે, જો તમારી સ્થાનિક સરકાર અનુસાર, તમારે VAT ઇન્વૉઇસ મોકલવું આવશ્યક હોય, તો તમે તેને નીચે આપેલા સરનામા પર મોકલી શકો છો. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે અમે બધા ઇન્વૉઇસ પર પ્રક્રિયા કરતા નથી.

Google LLC
1600 Amphitheatre Parkway
Mountain View, CA
United States

તમારા સંદર્ભ માટે, અમારો VAT નંબર EU372000041 છે.

નોંધ: જો તમે YouTube પર કમાણી કરવા માટે AdSenseનો ઉપયોગ કરતા હો, તો તમારી યુએસ કમાણી સંબંધિત યુએસ ટેક્સની આવશ્યકતાઓને સમજવા માટે, YouTube પર કમાણી કરવા યુએસ ટેક્સની આવશ્યકતાઓની મુલાકાત લો.

સામાન્ય પ્રશ્નો

Googleને ટેક્સ વિશેની માહિતી આપવા સંબંધિત વધુ માહિતી માટે, નીચે આપેલા સામાન્ય પ્રશ્નોનો રિવ્યૂ કરો.

શું તમે ટેક્સ રોકો છો?

યુએસ ઇન્ટર્નલ રેવન્યૂ કોડના ચૅપ્ટર 3 હેઠળ, કમાણી કરતા તમામ પ્રકાશકો પાસેથી ટેક્સ વિશેની માહિતી એકત્રિત કરવા માટે અને જ્યારે તેમણે યુએસના ખરીદારો થકી આવક મેળવી હોય, ત્યારે ટેક્સની કપાત કરવા માટે, Google જવાબદાર છે.

મારે કયું ટેક્સ ફોર્મ ભરવું જોઈએ?

તમારા માટે કયું ટેક્સ ફોર્મ અનુકૂળ છે તે નક્કી કરવામાં તમને સહાય મળી રહે તે માટે તમને શ્રૃંખલાબદ્ધ સવાલો પૂછવામાં આવશે. જો તમને કોઈ પ્રશ્ન હોય, તો કૃપા કરીને તમારા કર સલાહકારની સલાહ લો.

  • ફોર્મ W-9નો ઉપયોગ યુએસ એન્ટિટી (દા.ત., વ્યક્તિઓ, કંપનીઓ, ભાગીદારીઓ વગેરે) દ્વારા કરવામાં આવે છે.
  • ફોર્મ W-8BEN અથવા ફોર્મ W-8BEN-Eનો ઉપયોગ ક્રમશઃ બિન-યુએસ વ્યક્તિઓ અને એકમો દ્વારા કરવામાં આવે છે, જેઓ પ્રાપ્ત થયેલી આવકના લાભાર્થી માલિક છે અને તેનો ઉપયોગ સંધિના લાભ (એટલે કે વિથ્હોલ્ડિંગનો ઘટાડેલો રેટ)નો દાવો કરવા માટે કરી શકાય છે. કૃપા કરીને એ વાતની નોંધ લેશો કે સ્વતંત્ર વ્યક્તિગત સેવાઓ સંધિની કલમ હેઠળ, વ્યક્તિઓ સંધિના લાભનો દાવો કરવા માટે સામાન્ય રીતે ફોર્મ W-8BENનો ઉપયોગ કરી શકે નહીં.
  • ફોર્મ W-8ECIનો ઉપયોગ એવી બિન-યુએસ એન્ટિટી દ્વારા કરવામાં આવે છે કે જેમની આવક અસરકારક રીતે તેઓના યુએસ વેપાર અથવા વ્યવસાય સાથે જોડાયેલી છે, જેમની પાસે યુએસ TIN છે અને જેઓ વર્ષની અંતે યુએસ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે.
  • ફોર્મ W-8EXPનો ઉપયોગ એકમો દ્વારા બિન-યુએસ લાભાર્થી માલિકનું સ્ટેટસ સ્થાપિત કરવા અને ટેક્સમાં છૂટ અપાયેલી બિન-યુએસ સંસ્થા, બિન-યુએસ વિદેશી ખાનગી સંસ્થા અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે ઘટાડેલા ટેક્સ વિથ્હોલ્ડિંગના રેટની પાત્રતા મેળવવા માટે કરવામાં આવે છે.
  • ફોર્મ W-8IMYનો ઉપયોગ ચોક્કસ બિન-યુએસ મધ્યસ્થીઓ, ભાગીદારીઓ અને ફ્લો-થ્રુ એકમો દ્વારા કરવામાં આવે છે. જો આ ફોર્મ પ્રદાન કરાયું હોય, તો Google વધારાનો દસ્તાવેજ (દા.ત., ફાળવણીનું સ્ટેટમેન્ટ) માગી શકે છે.

શું તમે મને ફોર્મ 1099 અથવા 1042-S મોકલશો?

અમે યોગ્યતા ધરાવતા પ્રકાશકોને યુએસના ટેક્સ કાયદા પ્રમાણે જરૂરી IRS ફોર્મ 1099 અને 1042-S મોકલીશું. ટેક્સ વર્ષ પૂરું થયા બાદ જાન્યુઆરીના અંત પહેલાં ફોર્મ 1099-NEC મોકલવામાં આવશે.

અમે તમને અને IRSને ફોર્મ 1099 મોકલીશું, જો:

  • તમે W-9 ફોર્મ સબમિટ કર્યું હોય (અથવા બીજી કોઈ રીતે તમને યુએસ એન્ટિટી ગણવામાં આવ્યા હોય), તમે છૂટ અપાયેલા પ્રાપ્તકર્તા ન હો અને કૅલેન્ડર ટેક્સ વર્ષમાં તમને ઓછામાં ઓછા યુએસ $600ની ચુકવણી કરાઈ હોય અથવા
  • તમે બૅકઅપ વિથ્હોલ્ડિંગને આધીન હો અને તમારા ટેક્સ અટકાવવામાં આવ્યા હોય

અમે તમને અને IRSને ફોર્મ 1042-S મોકલીશું, જો:

  • તમે ફોર્મ W-8sનું કોઈ એક ફોર્મ સબમિટ કર્યું હોય અથવા બીજી કોઈ રીતે તમને બિન-યુએસ એન્ટિટી ગણવામાં આવ્યા હોય; અને
  • તમે યુએસમાંથી આવક મેળવી હોય

અમે તમને કોઈ ફોર્મ મોકલીશું નહીં અથવા તમારી કમાણી વિશે IRSને જાણ કરીશું નહીં, જો:

  • તમે AdSense પ્રોગ્રામમાંથી કોઈ કમાણી કરી ન હોય અથવા
  • તમે છૂટ અપાયેલા પ્રાપ્તકર્તા હોય અને તમારો કોઈ ટેક્સ અટકાવવામાં આવ્યો નહોતો એવું સૂચવતું ફોર્મ W-9 તમે સબમિટ કર્યું હોય અથવા
  • તમે ફોર્મ W-9 સબમિટ કર્યું હોય, તમે $600થી ઓછા કમાયા હો અને તમારો કોઈ ટેક્સ અટકાવવામાં આવ્યો ન હોય અથવા
  • તમે બિન-યુએસ એન્ટિટી છો અને યુએસમાંથી કોઈ આવક મેળવી ન હોય

જો મારી પાસે ટેક્સ I.D. ન હોય, તો શું થશે?

યુએસના લોકો અને વ્યવસાયો પાસે યુએસ ટેક્સ ID હોવું જોઈએ અને તેની માહિતી માન્ય ફોર્મ W-9 પર આપવી જોઈએ.

યુએસના ન હોય તેવા લોકો અને વ્યવસાયોએ, જ્યારે ફોર્મ W-8ની સૂચનાઓ અનુસાર તે આવશ્યક હોય અને/અથવા જો આવકના ટેક્સ સંબંધિત કરાર હેઠળ, ટેક્સ સંબંધિત સંધિના લાભ મેળવવા માટે માન્ય દાવો કરવો હોય, માત્ર ત્યારે જ Googleને ટેક્સ ID આપવું જરૂરી હોય છે. જો તમારે યુએસ ટેક્સ ID (દા.ત. એમ્પ્લોયર આઇડેન્ટિફિકેશન નંબર (EIN) અથવા સામાજિક સુરક્ષા ક્રમાંક (SSN)) આપવું જરૂર હોય અને તમારી પાસે આ બન્નેમાંથી કોઈ એક પણ ન હોય, તો તમારે આમાંથી કોઈ એક મેળવાની જરૂર પડશે. અમે સૂચવીએ છીએ કે તમે શક્ય હોય તેટલી જલ્દી તમારો TIN મેળવો, કારણ કે TIN મેળવવાની પ્રક્રિયામાં કેટલાક અઠવાડિયાનો સમય લાગી શકે છે.

તમે આ 3 રીતે EIN મેળવી શકો છો:

  • ઑનલાઇન: https://www.irs.gov/businesses/small-businesses-self-employed/apply-for-an-employer-identification-number-ein-online પર, EIN લિંક પર ક્લિક કરીને. અરજીની માહિતી માન્ય થઈ જાય પછી, તમારો EIN તરત જ જારી કરવામાં આવશે.
  • સ્થાનિક સમય ઝોન અનુસાર, સવારે 7:30 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધીમાં, 1-800-829-4933 પર ટેલિફોન દ્વારા સંપર્ક કરીને.
  • IRSને ફોર્મ SS-4, "એમ્પ્લોયર આઇડેન્ટિફિકેશન નંબર માટેની અરજી," મેઇલ અથવા ફૅક્સ કરીને.

યુએસ TIN મેળવવા વિશે વધુ માહિતી માટે તમે Internal Revenue Service (IRS) સાઇટની મુલાકાત લઈ શકો છો.

કરદાતા ઓળખ નંબર (TIN) શું છે?

A taxpayer identification number (TIN) is a tax processing number required by the IRS (the U.S. tax authority) for all U.S. tax forms. Non-U.S. citizens may need an individual TIN (ITIN). If you are claiming a tax treaty benefit, you are required to provide either a Foreign TIN or a U.S. TIN. Learn more about TINs from the IRS.

Note that pages on the IRS website aren’t maintained or reviewed by Google and Google can't confirm the accuracy of the information presented. If you have further questions, you may want to seek professional tax advice.

To determine acceptable Tax Identification Numbers, please reference your local tax authority or seek professional tax advice. Google can't provide tax advice.

Examples of Foreign TINs from around the globe may include (this list isn't exhaustive):

  • India: Permanent Account Number (PAN).
  • Indonesia: Nomor Pokok Wajib Pajak (NPWP).
  • Japan: Individual Number (nicknamed "My Number").
  • Russia: Taxpayer Personal Identification Number known as INN.
  • United Kingdom: Unique Taxpayer Reference (UTR), National Insurance Number (NINO).
કૃપા કરીને ખાતરી કરો કે તમે તમારા એકાઉન્ટ માટે યોગ્ય કોન્ટ્રાક્ટરને પસંદ કર્યા છે. ટેક્સ વિશેની માહિતી માટે તમારા કોન્ટ્રાક્ટરને શોધવાની રીત વિશે જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4713225962582878015
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false