નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

કોન્ટ્રાક્ટર, Google Ireland છે

 

મારું ચુકવણી માટેનું સરનામું આયર્લૅન્ડનું છે

ટપાલ માટે આયર્લૅન્ડનું સરનામું ધરાવતા પ્રકાશકો દ્વારા VATની નોંધણી જો આયર્લૅન્ડમાં કરવામાં આવી હોય, તો તેમણે Google Irish VAT મુજબ શુલ્ક લેવું જરૂરી હોઈ શકે છે. Google સાથે તમારા કરારની શરતો અનુસાર, આયર્લૅન્ડના કાયદા હેઠળ પ્રસ્થાપિત કંપની Google Ireland દ્વારા તમામ ચુકવણીઓ કરવામાં આવી રહી છે. પૂરી પાડવામાં આવેલી સેવાઓ રિવર્સ શુલ્ક કાર્યપદ્ધતિને આધીન છે અને તેથી કાઉન્સિલ ડિરેક્ટિવ 2006/112/ECની કલમ 196 અનુસાર, VATની ગણતરી પ્રાપ્તકર્તા Google Ireland દ્વારા કરવામાં આવે છે. જો તમને કોઈ અન્ય પ્રશ્ન હોય, તો કૃપા કરીને તમારા સ્થાનિક કર સલાહકારો સાથે વાત કરો.

જો તમારે તમારા VAT રિમિટન્સ માટે ઇન્વૉઇસ મોકલવાનું જરૂરી હોય, તો કૃપા કરીને નીચે જણાવેલી સૂચનાઓ અનુસરો. કૃપા કરીને ખાતરી કરો કે તમે તમામ આવશ્યક માહિતીનો સમાવેશ કર્યો છે, નહિતર અમે તમારું ઇન્વૉઇસ સ્વીકારી શકીશું નહીં.

નોંધ: તમારે તમારું ઇન્વૉઇસ PDF કે ડિજિટલ છબીના ફૉર્મેટમાં મોકલવું જરૂરી રહેશે. અમે અન્ય કોઈ ફૉર્મેટનો સ્વીકાર કરતા નથી.

આવશ્યક માહિતી

તમારા ઇન્વૉઇસમાં નીચે સૂચિબદ્ધ કરેલી બધી વિગતો હોવી આવશ્યક છે:

  • ઇન્વૉઇસ જારી કરવાની તારીખ
  • કોઈ ઇન્વૉઇસ નંબર
  • તમારો VAT ઓળખાણ નંબર
  • Google Irelandનો VAT નંબર (IE6388047V)
  • તમારા AdSense એકાઉન્ટમાં દર્શાવ્યા મુજબ નાણાં લેનારનું નામ અને સરનામું
  • Google Irelandનું પૂરું નામ અને સરનામું:
    Google Ireland,
    Gordon House,
    Barrow Street,
    Dublin 4,
    Ireland
    નોંધ: કૃપા કરીને આ ભૌતિક સરનામા પર ઇન્વૉઇસ મોકલશો નહીં, પરંતુ તેને ઑનલાઇન સબમિટ કરો.
  • AdSense પબ્લિશર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓનું વર્ણન (ઉદાહરણ તરીકે: "ઇન્ટરનેટ જાહેરાત સેવાઓ")
  • ચુકવણીની તારીખ (આ કુલ કમાણીની અવધિ અથવા તો ચુકવણી જારી કર્યાની તારીખ છે)
  • કરપાત્ર રકમ (આ ચુકવણીની રકમ છે)
  • ટકાવારી તરીકે લાગુ કરાયેલો VATનો દર (આ તમારા AdSense એકાઉન્ટમાંના દેશ પર આધારિત ટકાવારી છે)
  • ચુકવવા પાત્ર VAT રકમ (VAT% મુજબ નક્કી કરવામાં આવેલી ચોક્કસ રકમ)
  • ચુકવવા પાત્ર કુલ રકમ (હંમેશાં ચુકવેલી રકમ પર લાગુ થતા VATના બરાબર)

Download a sample invoice

તમારું ઇન્વૉઇસ સબમિટ કરો

તમે જરૂરી બધી માહિતી શામેલ કરી લો તે પછી, આ ફોર્મનો ઉપયોગ કરીને તમારું ઇન્વૉઇસ સબમિટ કરો અને પ્રક્રિયા કરવા માટે તેમાં આપેલી શરતોને સ્વીકારો: VAT ઇન્વૉઇસ સબમિશન ફોર્મ.

એકવાર અમને તમારું સંપૂર્ણ VAT રિમિટન્સ ઇન્વૉઇસ મળી જાય તેમજ જો તમારું ટપાલ મોકલવાનું સરનામું આયર્લૅન્ડનું હશે, તો અમે તેનો રિવ્યૂ કરીને તેના પર પ્રક્રિયા કરીશું. ઇન્વૉઇસ પર પ્રક્રિયા કરવા માટે, કૃપા કરીને 4-6 સપ્તાહનો સમય આપો.

મારું ચુકવણી માટેનું સરનામું આયર્લૅન્ડનું નથી

આ કિસ્સામાં, તમારી ચુકવણીઓ Google Ireland દ્વારા કરવામાં આવી રહી છે, જે આયર્લૅન્ડના કાયદા હેઠળ પ્રસ્થાપિત કંપની છે. Google સાથેના તમારા કરારની શરતો અનુસાર, તમારા વડે પૂરી પાડવામાં આવેલી સેવાઓ રિવર્સ શુલ્ક કાર્યપદ્ધતિને આધીન છે અને તેથી કાઉન્સિલ ડિરેક્ટિવ 2006/112/ECની કલમ 196 અનુસાર, VATની ગણતરી પ્રાપ્તકર્તા Google Ireland દ્વારા કરવામાં આવે છે.

જો તમને કોઈ અન્ય પ્રશ્ન હોય, તો કૃપા કરીને તમારા સ્થાનિક કર સલાહકારો સાથે વાત કરો.

 

કૃપા કરીને તમારા એકાઉન્ટ માટે યોગ્ય કોન્ટ્રાક્ટરને પસંદ કર્યા હોવાની ખાતરી કરો. ટેક્સ વિશેની માહિતી માટે તમારા કોન્ટ્રાક્ટરને શોધવાની રીત જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
878696846486810829
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false