જ્યારે બધા પ્રકાશકો પોતાની અરજી સબમિટ કરે છે, ત્યારે પૉલિસીના અનુપાલન માટે તેમનો રિવ્યૂ કરવામાં આવે છે. ઉપરાંત, અમે અમારી પૉલિસીઓનું સતત અનુપાલન ચેક કરવા માટે, Google AdSenseમાં સાઇટનું સક્રિયપણે નિરીક્ષણ કરીએ છીએ. જો અમને અમારી પૉલિસીઓ અથવા નિયમો અને શરતોનું પાલન ન કરતી હોય તેવી સાઇટ જોવા મળશે, તો અમે એકાઉન્ટને સસ્પેન્ડ કે બંધ કરીશું. કેટલાક કિસ્સાઓમાં, ક્લિક માટે ચુકવણી નકારવામાં આવી શકે છે.
Beginner's guide
AdSenseની પૉલિસીઓ લાગુ કરવાની રીત
શું આ સહાયરૂપ હતું?
અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?