નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Beginner's guide

અમારી પૉલિસીઓના અનુપાલનમાં રહો

Google AdSenseમાં ભાગ લેવા માટે અને તમારા એકાઉન્ટને સારી સ્થિતિમાં રાખવા માટે, તમારે અમારી પૉલિસીઓને જાણવી અને તેનું પાલન કરવું જરૂરી છે. અમે નીચે થોડી પૉલિસીઓ હાઇલાઇટ કરી છે, પણ આ માત્ર સંક્ષિપ્ત ઓવરવ્યૂ છે, જેથી તમે સંપૂર્ણ AdSense પ્રોગ્રામ પૉલિસીઓ વાંચવાની ખાતરી કરો.

  1. તમારી પોતાની જાહેરાતો પર ક્લિક ન કરશો.
  2. લોકોને તમારી જાહેરાતો પર ક્લિક કરવાનું કહેશો નહીં.
  3. Google પબ્લિશરની પૉલિસીઓનું ઉલ્લંઘન કરતા હોય એવા કોઈપણ કન્ટેન્ટને શામેલ કરશો નહીં.
  4. AdSenseના કોડમાં ફેરફાર કરશો નહીં.
  5. Google Web Search માટે, સ્પામ સંબંધિત પૉલિસીઓને અનુસરો.
  6. વપરાશકર્તાને સારો અનુભવ આપો.
  7. કોઈપણ પેજ પર કન્ટેન્ટ કરતાં વધારે જાહેરાતો મૂકવી નહીં.
  8. છબીઓને જાહેરાતોની નજીક એ રીતે મૂકશો નહીં કે વપરાશકર્તાઓને લાગે કે તે છબીઓ જાહેરાતોથી સંબંધિત છે.

જો તમે કદાચ ક્યારેક પૉલિસીઓનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવા બાબતે ચિંતિત હો, તો તે પૂછવા માટે અમને ઇમેઇલ કરવાની જરૂર નથી. અમે AdSense કોડ બતાવતી સાઇટનું સતત નિરીક્ષણ કરીએ છીએ અને જો અમને કોઈપણ સમસ્યા જણાય તો અમે તમારો સંપર્ક કરીશું.

જો તમને અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતી સાઇટ જણાય, તો અમને રિપોર્ટ મોકલીને AdSenseનાં નેટવર્કની ક્વૉલિટી જાળવી રાખવામાં અમને સહાય પણ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7426781888501376044
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false