નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Topics અને AdSense

Topics શું છે?

Privacy Sandbox, લોકોની પ્રાઇવસીને ઑનલાઇન જાળવી રાખે તેવી વેબ ટેક્નોલોજી પ્રદાન કરે છે તેમજ કંપનીઓ અને ડેવલપરને સમૃદ્ધ ડિજિટલ વ્યવસાયો બનાવવા માટે, વેબને દરેક વ્યક્તિ માટે ખુલ્લું અને ઍક્સેસિબલ રાખવાના ટૂલ આપે છે.

Chromeમાં પરીક્ષણ કરવામાં આવતા Privacy Sandboxના પ્રસ્તાવોમાંના એક પ્રસ્તાવને Topics કહેવામાં આવે છે. જેમ જેમ બ્રાઉઝર ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ કરવાનું બંધ કરે છે, તેમ તેમ જાહેરાતકર્તાઓને સંબંધિત જાહેરાતો વડે ગ્રાહકોનો સંપર્ક કરવા માટે નવી રીતોની જરૂર પડે છે અને તેના માટે Topics પ્રાઇવસી જાળવતી કોઈ નવી રીતનો પ્રસ્તાવ આપે છે.

Topics API વડે, કોઈ સમયગાળા તરીકે ઓળખાતા સમયગાળા દરમિયાન વપરાશકર્તાની બ્રાઉઝિંગ પ્રવૃત્તિના આધારે, કોઈ વપરાશકર્તા માટે તેમનું બ્રાઉઝર વિષયો (જેમ કે "કન્ટ્રી મ્યુઝિક," "મેકઅપ અને સૌંદર્ય પ્રસાધનો" અથવા "શાકાહારી ભોજન")નું અનુમાન લગાવશે, હાલમાં તે એક અઠવાડિયા માટે પ્રસ્તાવિત છે. દરેક સમયગાળા માટે પસંદ કરેલા વિષય, તે સમયગાળા માટેના વપરાશકર્તાના મુખ્ય પાંચ વિષયોમાંથી કોઈપણ ક્રમમાં ગોઠવીને પસંદ કરવામાં આવશે.

Topics વડે AdSenseની જાહેરાતો બતાવવાની રીત

જ્યારે ઉપલબ્ધ હોય, ત્યારે Ad Manager/AdSenseના ટૅગ Topics APIમાંથી વિષયો પાછા મેળવશે અને તેને બિડ વિનંતીમાં સબમિટ કરશે. Topics APIના પરીક્ષણનો કોઈ ભાગ બનવા માટે, પબ્લિશર દ્વારા સ્પષ્ટપણે કંઈપણ કરવાની જરૂર નથી. AdSense, બધા પબ્લિશરની જાહેરાતની વિનંતીઓમાંથી કોઈ નાની ટકાવારીનો નમૂનો લેવાની યોજના ધરાવે છે. જો પબ્લિશર ઇચ્છે, તો તેઓ Topicsને નાપસંદ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

AdSense, ટ્રાફિકની કોઈ નાની ટકાવારી માટે, જાહેરાતની વિનંતીઓ પર વૈશ્વિક સ્તરે Topicsનું પ્રારંભિક પરીક્ષણ શરૂ કરશે. આ પ્રારંભિક પરીક્ષણ અમારી સિસ્ટમ જે હેતુ માટે તૈયાર કરવામાં આવી છે તે મુજબ કાર્ય કરી રહી છે કે નહીં, તેને પ્રમાણિત કરવાનો છે અને તેના લીધે પબ્લિશરની આવક કે તેમના પર્ફોર્મન્સ પર કોઈ અસર પડવાની સંભાવના નથી.

બ્લૉક કરવાના નિયંત્રણો અને Topics

અમે હજી પણ AdSenseના પ્રોડક્ટ પ્લાન પર કામ કરી રહ્યાં છીએ અને અમે સહાયરૂપ થાય તેવા નિયંત્રણોના પ્રકારો પર પબ્લિશરના પ્રતિસાદને આવકારીએ છીએ. જો પબ્લિશર ઇચ્છે, તો તેઓ Topicsને નાપસંદ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

Topicsને નાપસંદ કરવા

જો તમે Chromeના Topicsને નાપસંદ કરવા માગતા હો, તો Chromeની પરવાનગીઓ સંબંધિત પૉલિસીનો ઉપયોગ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14410270151536414053
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false