નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

તમારો ચુકવણીનો ઇતિહાસ જોવા વિશે

તમે તમારા "વ્યવહારો" પેજ પર તમારો ચુકવણીનો ઇતિહાસ શોધી શકો છો. તમારા ચુકવણી એકાઉન્ટના બધા વ્યવહારોને તારીખ અને વ્યવહારના પ્રકાર અનુસાર ગોઠવવામાં આવે છે, જેથી બિલિંગ અવધિ માટે તમે કમાણી, ચુકવણીઓ, ગોઠવણીઓ અને ટેક્સ જેવી બાબતો સરળતાથી શોધી શકો.

તમારો ચુકવણીનો ઇતિહાસ જોવા માટે, આ પગલાં અનુસરો:

  1. તમારા AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ચુકવણીઓ, પછી ચુકવણીઓની માહિતી પર ક્લિક કરો.
  3. જો તમે AdSense અને YouTube માટે અલગ અલગ ચુકવણી એકાઉન્ટ ધરાવતા હો, તો ખાતરી કરો કે તમે સાચું ચુકવણી એકાઉન્ટ પસંદ કરો છો.
  4. વ્યવહારો જુઓ પર ક્લિક કરો.
    પાછલા ત્રણ મહિના માટેનો ચુકવણીનો ઇતિહાસ ડિફૉલ્ટ તરીકે 'વિગતવાર વ્યવહારના વ્યૂ' તરીકે જોઈ શકાશે.
  5. તે બિલિંગ અવધિ માટેના વ્યવહારોની સૂચિ જોવા માટે માસિક સ્ટેટમેન્ટ પર ક્લિક કરો.
  6. તમારી પાસે માસિક સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવાનો અથવા પ્રિન્ટ કરવાનો વિકલ્પ હોય છે:
    • પ્રિન્ટ કરો પર ક્લિક કરો. આમ કરવાથી વ્યવહારો બતાવતી વિન્ડો ખૂલે છે. તમારા બ્રાઉઝરના પ્રિન્ટ આદેશ વડે તેમને પ્રિન્ટ કરો.
    • ડાઉનલોડ કરો પર ક્લિક કરો. તમે તમારા ચુકવણીના ઇતિહાસને 'અલ્પવિરામ વડે અલગ કરેલા મૂલ્યો' (CSV) ફૉર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો. તમે સ્પ્રેડશીટમાં રેકોર્ડની આયાત કરી શકો છો.
ટિપ: તમે કોઈપણ તારીખની રેંજ માટે અમુક ચોક્કસ પ્રકારના વ્યવહારોને ફક્ત જોવા માટે ફિલ્ટરનો ઉપયોગ કરી શકો છો.

તમારા વ્યવહારના વ્યૂને કસ્ટમાઇઝ કરો

તમે તમારા વ્યવહારોને ફિલ્ટર કરવા અને શોધવા માટે પેજની સૌથી ઉપર આપેલા વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો.

  1. તમારા AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ચુકવણીઓ, પછી ચુકવણીઓની માહિતી પર ક્લિક કરો.
  3. જો તમે AdSense અને YouTube માટે અલગ અલગ ચુકવણી એકાઉન્ટ ધરાવતા હો, તો ખાતરી કરો કે તમે સાચું ચુકવણી એકાઉન્ટ પસંદ કરો છો.
  4. વ્યવહારો જુઓ પર ક્લિક કરો.
    પાછલા ત્રણ મહિના માટેનો ચુકવણીનો ઇતિહાસ ડિફૉલ્ટ તરીકે 'વિગતવાર વ્યવહારના વ્યૂ' તરીકે જોઈ શકાશે.
  5. એકદમ ડાબી બાજુની નીચેની ઍરો કી Down Arrowમાંથી વિગતવાર વ્યવહારના વ્યૂ અથવા સારાંશ વ્યૂ પસંદ કરો.
  6. "બધા વ્યવહારો"ની બાજુમાં નીચેની ઍરો કી Down Arrow પર ક્લિક કરો અને વ્યવહારનો પ્રકાર પસંદ કરો:
    • બધા વ્યવહારો
    • કમાણી: લાગુ પડતી કોઈપણ કમાણીને માસિક વ્યવહાર તરીકે બતાવવામાં આવે છે.
    • ચુકવણીઓ: તમને કરવામાં આવેલી કોઈપણ ચુકવણીઓ.
    • ગોઠવણીઓ: સામાન્ય રીતે, તમારા એકાઉન્ટ પર લાગુ થતી કોઈપણ ક્રેડિટ.
    • ટેક્સ: તમારા એકાઉન્ટ પર લાગુ કરવામાં આવતા કોઈપણ લાગુ ટેક્સ.
  7. તમે રિવ્યૂ કરવા માગતા હો તે સમયગાળો પસંદ કરો. તમે પ્રીસેટ તારીખની રેંજ પસંદ કરી શકો છો અથવા તમારી પોતાની કસ્ટમ તારીખની રેંજ પસંદ કરી શકો છો. જો તમે કસ્ટમ તારીખની રેંજ પસંદ કરો છો, તો તારીખની રેંજ દાખલ કરો અને લાગુ કરો પર ક્લિક કરો.

ચુકવણીની રસીદ ઍક્સેસ કરો

જ્યારે પણ તમે કોઈ ચુકવણી પ્રાપ્ત કરો છો, ત્યારે તમારા એકાઉન્ટમાં ચુકવણીની રસીદ ઉપલબ્ધ થાય છે. આ રસીદ પ્રિન્ટ કરી શકાય તેવું પેજ હોય છે, જેમાં તમારી ચુકવણી સંબંધિત વિગતો શામેલ હોય છે.

કોઈ ચોક્કસ ચુકવણી માટે ચુકવણીની રસીદ જોવા માટે:

  1. તમારા AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ચુકવણીઓ, પછી ચુકવણીઓની માહિતી પર ક્લિક કરો.
  3. જો તમે AdSense અને YouTube માટે અલગ અલગ ચુકવણી એકાઉન્ટ ધરાવતા હો, તો ખાતરી કરો કે તમે સાચું ચુકવણી એકાઉન્ટ પસંદ કરો છો.
  4. વ્યવહારો જુઓ પર ક્લિક કરો.
    પાછલા ત્રણ મહિના માટેનો ચુકવણીનો ઇતિહાસ ડિફૉલ્ટ તરીકે 'વિગતવાર વ્યવહારના વ્યૂ' તરીકે જોઈ શકાશે.
  5. એકદમ ડાબી બાજુની નીચેની ઍરો કી Down Arrowમાંથી વ્યવહારની વિગતોનો વ્યૂ પસંદ કરો.
  6. ચોક્કસ ચુકવણી શોધવા માટે ફિલ્ટરના વિકલ્પોનો ઉપયોગ કરો.
  7. તમે કરવા માગતા હો તે ચુકવણીની બાજુમાંની ઑટોમૅટિક ચુકવણી માટેની લિંક પર ક્લિક કરો.
    પ્રિન્ટ કરી શકાય તેવી રસીદ નવી બ્રાઉઝર વિન્ડો કે ટૅબમાં દેખાશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4988467986201182519
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false