નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

User management

AdSense એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે, આમંત્રણ સ્વીકારો

AdSense એકાઉન્ટના ઍડમિનિસ્ટ્રેટર તમારી સાથે તેમના AdSense એકાઉન્ટનો ઍક્સેસ શેર કરી શકે છે. જ્યારે તમને AdSense એકાઉન્ટમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવે છે, ત્યારે તમને આમંત્રણની લિંક ધરાવતો ઇમેઇલ પ્રાપ્ત થાય છે. AdSense એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે ઇમેઇલમાંની લિંકની મુલાકાત લો.

મહત્ત્વપૂર્ણ જાણકારી

  • AdSenseમાં સાઇન ઇન કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને તમારું ચકાસાયેલું Google એકાઉન્ટ હોવું જરૂરી છે.
  • તમે આમંત્રણ સ્વીકારી લો પછી, એકાઉન્ટના ઍડમિનિસ્ટ્રેટર તમારું ઇમેઇલ ઍડ્રેસ જોઈ શકશે.
નોંધ: આમંત્રણની લિંકની સમયસીમા 20 દિવસ પછી સમાપ્ત થાય છે.

આમંત્રણ સ્વીકારો

  1. આમંત્રણમાંની લિંકની મુલાકાત લો.
    ટિપ: જો તમે લિંક પર ક્લિક કરી શકતા ન હો અથવા તમને કોઈ સમસ્યા આવી રહી હોય, તો તેના બદલે નવી ખાનગી બ્રાઉઝિંગ (છૂપી) વિન્ડોમાં લિંકનું URL કૉપિ અને પેસ્ટ કરો.
  2. તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરવા માટેના પગલાં અનુસરો.
  3. આમંત્રણ સ્વીકારો પર ક્લિક કરો.

    હવે તમારી પાસે AdSense એકાઉન્ટનો ઍક્સેસ છે. AdSenseમાં વપરાશકર્તાના ઍક્સેસ લેવલ વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13237136030363482472
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false