નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

રિપોર્ટ

લોકપ્રિય પેજના રિપોર્ટ વિશે

લોકપ્રિય પેજનો રિપોર્ટ તમને તમારા સૌથી વધુ લોકપ્રિય પેજની કમાણી કરવાની પ્રક્રિયાનું કાર્યપ્રદર્શન બતાવે છે. છેલ્લા 30 દિવસમાં સૌથી વધુ ક્વેરી પ્રાપ્ત થઈ હોય એવા પેજને તમારા લોકપ્રિય પેજ કહેવામાં આવે છે.

નોંધ:
  • આ રિપોર્ટ માટે યોગ્યતા મેળવવા પેજ પર છાપની ઓછામાં ઓછી જરૂરી સંખ્યા પ્રાપ્ત થવી આવશ્યક છે.
  • આ રિપોર્ટ સાથે અન્ય કેટલાક બ્રેકડાઉન ભેગા કરવાથી તમારો અમુક ટ્રાફિક ફિલ્ટર કરવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે છેલ્લા 7 દિવસ માટે લોકપ્રિય પેજનો રિપોર્ટ મેળવવાનો વિકલ્પ પસંદ કરો, તો તેમાં એવા દરેક પેજની પંક્તિ બતાવવામાં આવશે કે જેમાં પર્યાપ્ત પ્રમાણમાં છાપ પ્રાપ્ત થઈ હોય. પછી જો તમે તેમાં કોઈ દેશનું બ્રેકડાઉન ઉમેરશો, તો રિપોર્ટમાં માત્ર એવા દરેક પેજની પંક્તિ બતાવવામાં આવશે કે જેને તે ચોક્કસ દેશમાં પર્યાપ્ત પ્રમાણમાં છાપ પ્રાપ્ત થઈ હોય.
  • આ રિપોર્ટના ડેટાના કોષ્ટકમાં "બધી" પંક્તિનો વિકલ્પ હોતો નથી. આમ થવાનું કારણ એ છે કે કદાચ બધા પેજમાં, યોગ્યતા મેળવવા માટે જરૂરી પર્યાપ્ત છાપ હોતી નથી.
  • આ રિપોર્ટ માત્ર 'કન્ટેન્ટ માટે AdSense' માટે જ ઉપલબ્ધ છે.

લોકપ્રિય પેજનો રિપોર્ટ જુઓ

તમારા રિપોર્ટ પેજની મુલાકાત લો, પછી રિપોર્ટની સૂચિમાં લોકપ્રિય પેજ પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17587336065748893038
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false