નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

સુધારવાની તકો અને પ્રયોગો

તમારા ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાના પ્રયોગો કસ્ટમાઇઝ કરો

ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાના સેટિંગ તમને તમારા વતી Google દ્વારા કરવામાં આવતા ઑપ્ટિમાઇઝેશન પ્રયોગો પર વધુ નિયંત્રણ આપે છે.

આ લેખમાં આ વિશેની માહિતી છે:

ટ્રાફિકની ટકાવારી પસંદ કરો

આ સેટિંગ તમને તમારા એ વપરાશકર્તાની ટકાવારી પસંદ કરવાની મંજૂરી આપે છે, જેમને તમે તમારા ઑપ્ટિમાઇઝેશનના પ્રયોગો બતાવવા માગો છો.

નોંધ: જો તમારો પ્રયોગ ઘણા ઓછા વપરાશકર્તાઓ જોઈ શકતા હોય, તો તેની અસર કદાચ તમારા પરિણામો પર પડી શકે છે.

તમારા ટ્રાફિકની ટકાવારી પસંદ કરવા માટે:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ઑપ્ટિમાઇઝેશન, પછી પ્રયોગો પર ક્લિક કરો.
  3. ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાના તમારા વર્તમાન સેટિંગ પર ક્લિક કરો, ઉદાહરણ તરીકે, ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાનું ચાલુ છે.
  4. "ટ્રાફિકની ટકાવારી પસંદ કરો" વિભાગમાં તમારા એ ટ્રાફિકની ટકાવારી પસંદ કરવા માટે સ્લાઇડરનો ઉપયોગ કરો, જેના પર પ્રયોગો કરવા માટે તમે ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાનું ઇચ્છતા હો.
    'કન્ટેન્ટ માટે AdSense' માટે, અમે તમારો ઓછામાં ઓછો 50% ટ્રાફિક પસંદ કરવાનો સુઝાવ આપીએ છીએ.
    'શોધ માટે AdSense' માટે, અમે તમારો ઓછામાં ઓછો 5% ટ્રાફિક પસંદ કરવાનો સુઝાવ આપીએ છીએ.
  5. સેટિંગ સાચવો પર ક્લિક કરો.

    તમારા ફેરફારો ભવિષ્યના પ્રયોગો પર લાગુ કરવામાં આવશે.

શૈલી બ્લૉક કરો (ફક્ત શોધ માટે AdSense)

તમે એવી જાહેરાતની શૈલીને કાઢી નાખવા માટે આ સેટિંગનો ઉપયોગ કરી શકો છો કે જેના પર તમે ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાના પ્રયોગો કરવા માગતા ન હો.

જાહેરાતની શૈલીને બ્લૉક કરવા માટે:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ઑપ્ટિમાઇઝેશન, પછી પ્રયોગો પર ક્લિક કરો.
  3. ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાના તમારા વર્તમાન સેટિંગ પર ક્લિક કરો, ઉદાહરણ તરીકે, ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાનું ચાલુ છે.
  4. "બ્લૉક કરેલી જાહેરાતની શૈલીઓ" વિભાગમાં, શૈલી બ્લૉક કરો પર ક્લિક કરો.
  5. તમે બ્લૉક કરવા માગતા હો, તે જાહેરાતની શૈલી પસંદ કરો.
  6. કન્ફર્મ કરો પર ક્લિક કરો.
  7. સેટિંગ સાચવો પર ક્લિક કરો.

    તમારા ફેરફારો ભવિષ્યના પ્રયોગો પર લાગુ કરવામાં આવશે.

પ્રયોગ બ્લૉક કરો

તમે એવા ઑપ્ટિમાઇઝેશન પ્રયોગને કાઢી નાખવા માટે આ સેટિંગનો ઉપયોગ કરી શકો છો, જેને તમે તમારી સાઇટ પર નથી ઇચ્છતા. 

ઉદાહરણ:
  • વિન્યેટ જાહેરાતો અને એન્કર એડ (કન્ટેન્ટ માટે AdSense)
  • માનક નમૂના, શૉપિંગના નમૂના અને શોધ માટેના કીવર્ડ (શોધ માટે AdSense)

પ્રયોગનો પ્રકાર બ્લૉક કરવા માટે:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ઑપ્ટિમાઇઝેશન, પછી પ્રયોગો પર ક્લિક કરો.
  3. ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાના તમારા વર્તમાન સેટિંગ પર ક્લિક કરો, ઉદાહરણ તરીકે, ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાનું ચાલુ છે.
  4. "બ્લૉક કરેલા પ્રયોગો" વિભાગમાં, પ્રયોગ બ્લૉક કરો પર ક્લિક કરો.
  5. તમે બ્લૉક કરવા માગતા હો તેવા પ્રયોગોના પ્રકારો પસંદ કરો.
  6. કન્ફર્મ કરો પર ક્લિક કરો.
  7. સેટિંગ સાચવો પર ક્લિક કરો.

    તમારા ફેરફારો ભવિષ્યના પ્રયોગો પર લાગુ કરવામાં આવશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14991472261548010957
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false