નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

Google ચુકવણી કેન્દ્રમાં તમારી AdSense ચુકવણીઓ ઍક્સેસ કરવી

Google ચુકવણી કેન્દ્ર એક એવું સ્થાન છે કે જ્યાં તમે Google પ્રોડક્ટ અને સેવાઓ મારફતે ચુકવણી કરવા કે મેળવવાની રીતોને મેનેજ કરી શકો છો. તમે તમારી AdSenseની કમાણી, વ્યવહારોનો ઇતિહાસ અને ચુકવણીના સેટિંગને ઍક્સેસ કરવા માટે, ચુકવણી કેન્દ્રનો ઉપયોગ કરી શકો છો.

નોંધ: જો તમે તમારું AdSense એકાઉન્ટ બંધ કર્યુ હોય, તો તમે હજી પણ ચુકવણી કેન્દ્રમાં તમારી ચુકવણીઓનો ઇતિહાસ જોઈ શકો છો.

ચુકવણી કેન્દ્ર ઍક્સેસ કરવાની રીત

  1. https://pay.google.com/ની મુલાકાત લો.
  2. AdSenseમાં સાઇન ઇન કરવા માટે, તમે ઉપયોગ કરો છો તે Google એકાઉન્ટનું ઇમેઇલ ઍડ્રેસ અને પાસવર્ડ દાખલ કરો.
  3. સબ્સ્ક્રિપ્શન અને સેવાઓ પર ક્લિક કરો.
  4. AdSense કાર્ડમાં "સક્રિય" વિભાગ હેઠળ, મેનેજ કરો પર ક્લિક કરો. (જો તમે તમારું AdSense એકાઉન્ટ બંધ કર્યુ હોય, તો AdSense કાર્ડ જોવા માટે રદ કર્યુ પર ક્લિક કરો.)
    નોંધ: જો તમને AdSense કાર્ડ દેખાતું ન હોય, તો ખાતરી કરો કે તમે AdSense એકાઉન્ટની ચુકવણી પ્રોફાઇલનો ઍક્સેસ ધરાવતા Google એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યાં છો.

Google ચુકવણી કેન્દ્રમાં તમારી ચુકવણીઓ મેનેજ કરવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14039675478669874649
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false