બ્રાંડની સલામતી પેજ એ જાહેરાતોનું નિયંત્રણ કરતા તમારા બધા ટૂલ માટેનું મુખ્ય પેજ છે. અહીં, તમે ચોક્કસ જાહેરાતોને તમારી સાઇટ પર દેખાવાથી બ્લૉક કરી શકો છો. તમે જાહેરાતોનો અલગ અલગ રિવ્યૂ કરી શકો છો અથવા તેને જાહેરાતકર્તા URL, સામાન્ય જાહેરાત કૅટેગરી, જાહેરાતની સંવેદનશીલ કૅટેગરી અને જાહેરાત નેટવર્ક પ્રમાણે બ્લૉક કરી શકો છો.
આ પેજ વિશે વધુ જાણવા માટે, AdSenseની જાહેરાતોને તમારી સાઇટ પર મંજૂરી આપવા અને બ્લૉક કરવા વિશેની માર્ગદર્શિકા જુઓ.