નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

તમારા AdSense એકાઉન્ટની શરૂઆત કરો

જાહેરાતો: તમારી જાહેરાત ઇન્વેન્ટરી મેનેજ કરો

તમારી જાહેરાત ઇન્વેન્ટરીને અસરકારક રીતે મેનેજ કરવામાં તમને સહાય મળી રહે એ વાતને ધ્યાનમાં રાખીને તમારી જાહેરાતોના પેજ ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ એ સ્થાન છે, જ્યાં તમે તમારી સાઇટ પર ઑટો જાહેરાતોનું સેટઅપ કરો છો અને જાહેરાત યુનિટો બનાવીને તેમને મેનેજ કરો છો. આ એ પણ સ્થાન છે કે જ્યાં તમે તમારી જાહેરાતો માટે વૈશ્વિક સેટિંગ પસંદ કરી શકો છો.

AdSenseમાં જાહેરાતોના ઓવરવ્યૂ પેજનું ઉદાહરણ.

ઑટો જાહેરાતો

ઑટો જાહેરાતો તમારા કન્ટેન્ટથી કમાણી કરવાની સરળ અને નવીન રીત તમારા માટે ઑફર કરે છે. શરૂ કરવા માટે તમારે માત્ર જાહેરાતના કોડનો એક ભાગ મૂકવાની જરૂર છે. ઑટો જાહેરાતો વિશે વધુ જાણો.

જાહેરાતના યુનિટ

જાહેરાતના યુનિટને કારણે તમે એ નિયંત્રિત કરી શકો છો કે જાહેરાતો કયાં દેખાશે અને અમારા કન્ટેન્ટ મુજબના જાહેરાત યુનિટ, જાહેરાતોને કસ્ટમાઇઝ કરવાની દ્રષ્ટીએ ઘણી અનુકૂળતા પ્રદાન કરે છે. AdSense વિવિધ પ્રકાના જાહેરાત યુનિટ પ્રદાન કરે છે. જાહેરાતોના યુનિટ વિશે વધુ જાણો.

વૈશ્વિક સેટિંગ

વૈશ્વિક સેટિંગ એ જાહેરાતના કદના ઑપ્ટિમાઇઝેશન જેવા એકાઉન્ટ લેવલના જાહેરાત સેટિંગ હોય છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2478392670700038786
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false