નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

તમારી વેબ સ્ટોરીથી કમાણી કરો

વેબ સ્ટોરી એટલે જ ઓપન સૉર્સ ફૉર્મેટમાં વિઝ્યુઅલ રીતે વાર્તા કહેવાની કળા. તમારી વેબ સ્ટોરીમાં જાહેરાતો બતાવવા માટે, તમે AdSenseનો ઉપયોગ કરી શકો છો. હાલમાં, AdSense મારફતે માત્ર Google ડિસ્પ્લે જાહેરાતો ઉપલબ્ધ છે, જેમાં આગળ જઈને ઘણા ડિમાન્ડ પાર્ટનર સાથે અન્ય જાહેરાતો પણ ઉપલબ્ધ થશે.

તેની કાર્ય કરવાની પદ્ધતિ

  1. તમારી પોતાની વેબ સ્ટોરી બનાવો
  2. વેબ સ્ટોરી માટે કોઈ જાહેરાત યુનિટ બનાવો
  3. તમારી વેબ સ્ટોરીમાં જાહેરાત યુનિટ શામેલ કરો

વેબ સ્ટોરી માટે કોઈ જાહેરાત યુનિટ બનાવો

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. જાહેરાતો પર ક્લિક કરો.
  3. Click By ad unit.
  4. ડિસ્પ્લે જાહેરાત પર ક્લિક કરો.
  5. તમારા જાહેરાત યુનિટને નામ આપો. અમે તમને વિશિષ્ટ અને વર્ણનવાળા નામનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ, જેથી પાછળથી તમને જાહેરાત યુનિટને શોધવામાં સહાય મળી શકે.
  6. "જાહેરાત કદ" વિભાગમાં, રિસ્પૉન્સિવ પસંદ કરી રાખો.
  7. બનાવો પર ક્લિક કરો.

તમારી વેબ સ્ટોરીમાં જાહેરાત યુનિટ શામેલ કરો

  1. તમારા પેજના <head>માં amp-story-auto-ads JavaScript ફાઇલ શામેલ કરો:
    <script async custom-element="amp-story-auto-ads" src="https://cdn.ampproject.org/v0/amp-story-auto-ads-0.1.js"></script>
  2. <amp-story-auto-ads> ટૅગ સાથે તમારી વેબ સ્ટોરીમાં જાહેરાત યુનિટ શામેલ કરો:
    <amp-story>
     <amp-story-auto-ads>
      <script type="application/json">
       {
        "ad-attributes": {
         "type": "adsense",
         "data-ad-client": "ca-pub-0000000000000000",
         "data-ad-slot": "00000000"
        }
       }
       </script>
      </amp-story-auto-ads>
     ...
    </amp-story>
  3. તમારી જાહેરાત યુનિટના કોડના મૂલ્યો data-ad-client અને data-ad-slot કૉપિ કરો અને ઉપર જણાવેલી ગોઠવણીમાંથી હાઇલાઇટ કરેલા કોડને બદલો. AdSenseમાં આ મૂલ્યો શોધવા માટે, તમારી જાહેરાતો > ઓવરવ્યૂ પેજમાં Embed 'કોડ મેળવો' પર ક્લિક કરો

તમારી વેબ સ્ટોરીના જાહેરાત યુનિટનું કાર્યપ્રદર્શન ટ્રૅક કરો

તમારી વેબ સ્ટોરીના જાહેરાત યુનિટનું કાર્યપ્રદર્શન ટ્રૅક કરવા માટે, જાહેરાત યુનિટ રિપોર્ટ જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1236149999758491741
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false