ડાર્ક થીમમાં YouTube જુઓ

ડાર્ક થીમ થકી તમે તમારી સ્ક્રીનનો પ્રકાશ ઝાંખો કરી શકો છો અને ડાર્ક બૅકગ્રાઉન્ડમાં YouTubeનો અનુભવ લઈ શકો છો.

Watch YouTube in Dark theme to activate Ambient mode ft. Raymond Strazdas 🕶️ 🎨

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

નોંધ:

જો તમારે YouTube ઍમ્બિઅન્ટ મોડમાં જોવું હોય, તો તમારે પહેલા તમારા ડિવાઇસ માટે ડાર્ક થીમ ચાલુ કરવી જરૂરી છે.

  1. તમારા પ્રોફાઇલ ફોટા  પર ક્લિક કરો.
  2. દેખાવ  પર ક્લિક કરો.
  3. ઘેરી થીમના સેટિંગનો ઉપયોગ કરવા માટે "ઘેરી થીમ" પસંદ કરો.
    અથવા
     લાઇટ થીમ  ચાલુ કરો કે ડિવાઇસની થીમનો ઉપયોગ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15425684017515641025
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
102809
false
false