YouTube નોટિફિકેશનમાં સહાય મેળવવી

અમે YouTube પર બાળકોના કન્ટેન્ટનો ડેટા એકત્રિત કરવાની અને તેનો ઉપયોગ કરવાની પદ્ધતિમાં થોડા ફેરફાર કરી રહ્યા છીએ. પરિણામે, આ લેખમાં કેટલીક સૂચના બદલાયેલી હોઈ શકે છે. વધુ જાણો.

જ્યારે તમારી મનપસંદ ચૅનલ તરફથી નવા વીડિયો અને અપડેટ તેમજ અન્ય કન્ટેન્ટ ઉપલબ્ધ થાય, ત્યારે YouTubeના નોટિફિકેશન તમને તેની જાણ કરે છે. તમે અનેક રીતે નોટિફિકેશન મેળવી શકો છો. જોકે, કેટલીક વખત તમને નોટિફિકેશન સંબંધિત સમસ્યાઓ આવી શકે છે, જેમ કે તમને જોઈતા હોય તે બધા નોટિફિકેશન ન મળવા અથવા તમને ન જોઈતા હોય એવા નોટિફિકેશન મળતા હોય.

કયું નિવેદન તમને આવી રહેલી સમસ્યાને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે?

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
false
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8159270501698728444
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false