સપોર્ટેડ YouTube ફાઇલ ફોર્મેટ

નોંધ: ઑડિયો ફાઇલો, જેમ કે MP3, WAV અથવા PCM ફાઇલો, YouTube વીડિયો બનાવવા માટે અપલોડ કરી શકાતી નથી. તમે તમારી ઑડિયો ફાઇલને વીડિયોમાં બદલવા માટે વીડિયો એડિટિંગ સૉફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો. ઑડિયો ફાઇલો ફક્ત તમારા વીડિયો માટે વધારાની ભાષાઓ તરીકે અપલોડ કરી શકાય છે.

તમને કદાચ ખાતરી ન હોઈ કે તમારા વીડિયોને કયા ફૉર્મેટ તરીકે સાચવવો જોઈએ અથવા જ્યારે તમે અપલોડ કરી રહ્યાં હો ત્યારે તમને કદાચ "ફાઇલનું અમાન્ય ફૉર્મેટ" ભૂલનો મેસેજ મળી શકે છે. જો આવું હોય, તો ખાતરી કરો કે તમે નીચેનામંથી કોઈ એક ફૉર્મેટનો ઉપયોગ કરી રહ્યાં છો:

  • .MOV
  • .MPEG-1
  • .MPEG-2
  • .MPEG4
  • .MP4
  • .MPG
  • .AVI
  • .WMV
  • .MPEGPS
  • .FLV
  • 3GPP
  • WebM
  • DNxHR
  • ProRes
  • CineForm
  • HEVC (h265)

જો તમે ફાઇલનું ફૉર્મેટનો ઉપયોગ કરી રહ્યાં છો જે ઉપર સૂચિબદ્ધ નથી, તો તમારી ફાઇલને કેવી રીતે રૂપાંતરણ કરવી તે જાણવા માટે આ સમસ્યાનિવારકનો ઉપયોગ કરો.

ફાઇલના ફૉર્મેટ પર વધુ વિગતવાર માહિતી માટે, તમે એન્કોડિંગ સેટિંગ પરનો આ લેખ વાંચી શકો છો.

તમે કન્વર્ટ કરવા માંગો છો તે ફાઇલ ફૉર્મેટ પસંદ કરો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
false
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10525277678389937515
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false