YouTube Shorts નિર્માતા સમુદાયમાં જોડાઓ

YouTube Shorts નિર્માતા સમુદાયમાં નિર્માતાઓને YouTube Shorts સમુદાય પાર્ટનર મેનેજર (CPM)નો ઍક્સેસ મળે છે, જે Shorts પર નૅવિગેટ કરવામાં તેમની માર્ગદર્શિકા તરીકે વર્તે છે.

YouTube Shorts સમુદાય પાર્ટનર મેનેજર શું છે?

YouTube Shorts સમુદાય પાર્ટનર મેનેજરનો લક્ષ્ય નિર્માતાના કનેક્શનને વિસ્તૃત કરી શકે, YouTube અને Shorts વિશે નિર્માતાઓને માર્ગદર્શિત મળી શકે અને નિર્માતાઓ તેમના YouTube અનુભવની માલિકી મેળવવા સશક્ત બની શકે તેની તકોનો ઍક્સેસ પ્રદાન કરીને Shorts નિર્માતાના સમુદાયને શિક્ષિત, વિકસિત અને તેમની વૃદ્ધિ કરવાનો છે.

આ માત્ર એવી કેટલીક રીતો છે કે જેના વડે YouTube Shorts CPMs YouTube પર નિર્માતાઓને સફળ થવામાં સહાય કરી શકે છે:

  • પ્રેરણાદાયી નિર્માતાઓના વૃદ્ધિ કરતા નેટવર્કનો ઍક્સેસ
  • Shortsની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશેની નિયમિત અપડેટ, નવી સુવિધાઓ અને વિષય સંબંધિત ટિપ
  • નિર્માતા/ઉદ્યોગની ઇવેન્ટ અને વર્કશોપના વિશેષ આમંત્રણો
  • તાજેતરની પ્રોડક્ટ સુવિધાઓ, લૉન્ચ અને Shortsની નવી સુવિધાઓ વિશેના શિક્ષણનો વહેલો ઍક્સેસ
  • સીધા Shorts ટીમ સાથે પ્રતિસાદ શેર કરવાની તક

YouTube Shorts નિર્માતા સમુદાયમાં કોણ જોડાઈ શકે?

YouTube Shorts CPM સમુદાય સક્રિય નિર્માતાઓ પર ફોકસ છે અને તે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરતી ચૅનલોને ઑફર કરવામાં આવે છે. સમુદાયમાંના Shortsના નિર્માતાઓ પણ તેમાં રહી શકે છે, જ્યાં સુધી તેઓ Shorts બનાવતા રહે અને યોગ્યતાના માપદંડ અનુસરતા રહે. જો Shorts નિર્માતાઓ સક્રિય રીતે Shorts ન બનાવી રહ્યાં હો અથવા અમારા યોગ્યતાના માપદંડ પૂર્ણ ન કરતા હો, તો તેઓ કદાચ સમુદાયનો ઍક્સેસ ગુમાવી શકે છે.

સામાન્ય રીતે, અમે એ ચૅનલ સાથે કામ કરીએ છીએ, જે:

  • એવા દેશો/પ્રદેશોમાં સ્થિત હોય કે ફોકસ કરતી હોય જ્યાં Shorts સમુદાય પાર્ટનર મેનેજર ઉપલબ્ધ હોય
  • પહેલી વખત ટૂંકા વીડિયો બનાવતા નિર્માતાની હોય
  • સક્રિય રીતે Shorts પર પોસ્ટ કરતી હોય
  • વૃદ્ધિ માટેનું સામર્થ્ય ધરાવતી હોય
  • સમુદાયના દિશાનિર્દેશોની કોઈ સ્ટ્રાઇક ન ધરાવતી હોય
  • એક કરતાં વધુ વણઉકેલાયેલી કૉપિરાઇટ સ્ટ્રાઇક ન ધરાવતી હોય
  • Shortsમાંથી કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસીઓ સાથે સંરેખિત હોય
  • અમારા જાહેરાતકર્તા માટે ઉપયોગી દિશાનિર્દેશોનું પાલન કરતી હોય
  • સમુદાયની ઇવેન્ટ, વર્કશોપ અને એવા જ પ્રકારની એંગેજમેન્ટમાં હાજરી આપવાની સાથે-સાથે સહભાગી થતા બધા નિર્માતાઓ અને સમુદાયના પાર્ટનર મેનેજરનો આદર કરતી હોય

અમારો YouTube Shorts નિર્માતા સમુદાયમાં ફક્ત આમંત્રણ મારફતે જ જોડાઈ શકાય છે. આમંત્રણ માટે અરજી કરવા, YouTube Creatorsની સાઇટ પર અમારા પેજની મુલાકાત લો.

YouTube Shorts સમુદાય વિશે વધુ જાણો

YouTube Shorts CPM સમુદાય માટે કયા દેશો/પ્રદેશો યોગ્યતા ધરાવે છે?

  • આર્જેન્ટીના
  • ઑસ્ટ્રેલિયા
  • ઑસ્ટ્રિયા
  • બેહરીન
  • બેલ્જિયમ
  • બોલિવિયા
  • બ્રાઝિલ
  • કેનેડા
  • ચિલી
  • કોલંબિયા
  • કોસ્ટા રિકા
  • ક્યુબા
  • ડેનમાર્ક
  • ડોમિનિકન રિપબ્લિક
  • એક્વાડોર
  • ઇજિપ્ત
  • એલ સાલ્વાડોર
  • ફિન્લૅન્ડ
  • ફ્રાંસ
  • જર્મની
  • ઘાના
  • ગ્વાટેમાલા
  • હોન્ડુરસ
  • ભારત
  • ઇન્ડોનેશિયા
  • ઇરાક
  • આયર્લૅન્ડ
  • જાપાન
  • જોર્ડન
  • કેન્યા
  • કુવૈત
  • લેબનોન
  • લિબિયા
  • લક્ઝમબર્ગ
  • મલેશિયા
  • મેક્સિકો
  • મોરોક્કો
  • નિકારાગુઆ
  • નાઇજીરિયા
  • નૉર્વે
  • ઓમાન
  • પાકિસ્તાન
  • પનામા
  • પેરાગ્વે
  • પેરુ
  • ફિલિપિન્સ
  • પોર્ટો રિકો
  • કતાર
  • સાઉદી અરેબિયા
  • સિંગાપુર
  • દક્ષિણ આફ્રિકા
  • દક્ષિણ કોરિયા
  • સ્પેઇન
  • સ્વીડન
  • સ્વિટ્ઝરલેન્ડ
  • થાઇલૅન્ડ
  • નેધર્લૅન્ડ્સ
  • ટ્યુનિશિયા
  • તુર્કી
  • સંયુક્ત અરબ અમીરાત
  • યુનાઇટેડ કિંગડમ
  • યુનાઇટેડ સ્ટેટ્સ
  • ઉરુગ્વે
  • વેનેઝુએલા
  • વિયેતનામ

શું YouTube Shorts સમુદાય પાર્ટનર મેનેજર માટે કોઈ કિંમત આપવી પડે છે?

ના, Shorts સમુદાય પાર્ટનર મેનેજર એવી સેવા છે જે તમને કોઈપણ જાતના ખર્ચ વિના મળે છે.

શું YouTube Shorts સમુદાય પાર્ટનર મેનેજર એ પાર્ટનર મેનેજર કરતા અલગ હોય છે?

YouTube Shorts CPM સમુદાય અને YouTube પાર્ટનર મેનેજર પ્રોગ્રામ અલગ-અલગ પસંદગીના માપદંડ અને ઑફર કરાતી સેવાઓ ધરાવતા બે જુદા-જુદા પ્રોગ્રામ છે.

YouTube Shorts CPM સમુદાય મેનેજર એ ઝડપથી ઊભરતા Shorts નિર્માતાઓનો એક વિશાળ સમુદાય છે. પાર્ટનર મેનેજર પ્રોગ્રામ વ્યક્તિગત નિર્માતાઓને વ્યક્તિગત રીતે સામસામે સેવા પૂરી પાડતા YouTube નિષ્ણાતો તરીકે સપોર્ટ કરે છે.

મારા ધ્યાનમાં આવ્યું છે કે હું યોગ્યતા ધરાવતો નથી. મારે શું કરવું જોઈએ?

ચિંતા કરશો નહીં! તમારી ચૅનલને વધારવા માટે તમે હજી પણ ઉપયોગમાં લઈ શકો તેવા ઘણા સંસાધનો છે:

મને એ કેવી રીતે ખબર પડશે કે જે ઇમેઇલ મને પ્રાપ્ત થાય છે એ ખરેખર YouTube તરફથી છે?

અમને ખબર છે કે નિર્માતાઓને તેમની ચૅનલ માટે ઘણા ઇમેઇલ પ્રાપ્ત થાય છે. તમે આ રીતે જાણી શકો છો કે ઇમેઇલ ખરેખર YouTube ટીમ તરફથી છે:

  • ઇમેઇલનું ડોમેન ચેક કરો: ખાતરી કરો કે ઇમેઇલ @google.com, @youtube.com અથવા @partnerships.withyoutube.com ઇમેઇલ ઍડ્રેસ પરથી મોકલવામાં આવ્યો હોય. YouTube અથવા Google તરફથી હોવાનો દાવો કરતા અન્ય ડોમેન પરથી મોકલવામાં આવેલા ઇમેઇલ નકલી હોવાની શક્યતા હોય છે.
  • લિંક ચેક કરો: ખાતરી કરો કે ઇમેઇલમાં શામેલ લિંકના URL અથવા ફોર્મના અંતમાં youtube.com, withgoogle.com, withyoutube.com, youtube.secure.force.com અથવા youtube.force.com હોય.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8217634301499656920
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false