YouTube પાર્ટનર દ્વારા YouTube Premium મેમ્બરશિપ મેળવો અથવા મેનેજ કરો

તમે જેમણે તેમના સભ્યોને YouTube Premium ઑફર કરવા અમારી સાથે ભાગીદારી કરી છે એવા કેટલાક મોબાઇલ ફોન પ્રદાતાઓ તરફથી તમારી YouTube Premiumની મેમ્બરશિપ ખરીદી શકો છો અને ચૂકવણી કરી શકો છો. સીધા YouTube પરથી ખરીદી કરવા પર તમને YouTube Premiumના લાભ સમાન બધા જ લાભ મળશે.

અમે હાલમાં જેની સાથે ભાગીદાર છીએ તે મોબાઇલ ઑપરેટર આ પ્રમાણે છે:

  • au by KDDI
  • TIM
  • Orange (રોમાનિયા)

આ પ્રદાતાઓમાંથી એક દ્વારા YouTube Premium માટે સાઇન અપ કરવા, નીચે વધુ વાંચો.

આ સમયે આ કંપનીઓ YouTube Premium માટે ફક્ત વ્યક્તિગત સભ્યપદ જ ખરીદી શકે છે. જો તમારે કૌટુંબિક પ્લાન ખરીદવો હોય તો તમારે સીધા જ YouTube સાથે સાઇન અપ કરવું પડશે.

au by KDDI

au by KDDI દ્વારા YouTube Premium માટે સાઇન અપ કરવા માટે, આ પેજની મુલાકાત લો.
બિલિંગ: જો તમને au by KDDI દ્વારા બિલ આપવામાં આવે તો YouTube Premium તમારા મોબાઇલ ફોનના માસિક બિલ પર ખર્ચ તરીકે દેખાશે.
મેમ્બરશિપ રદ કરવી અથવા થોભાવવી.: જો તમને au by KDDI દ્વારા બિલ આપવામાં આવતું હોય તો તમે તમારા YouTube Premiumની મેમ્બરશિપને થોભાવી શકશો નહીં. તમારું સભ્યપદ રદ કરવા માટે, au by KDDIનો સંપર્ક કરો - તેમની પોતાની રદ્દીકરણ અને રિફંડ પૉલિસી લાગુ પડશે.
સશુલ્ક મેમ્બરશિપ બદલવી: au by KDDI દ્વારા YouTube Premiumની મેમ્બરશિપમાંથી YouTube Music Premium મેમ્બરશીપમાં બદલવી શક્ય નથી. YouTube Premiumની મેમ્બરશિપમાં કોઈ વધારાના ખર્ચ વિના YouTube Music Premiumનો ઍક્સેસ શામેલ છે.
YouTube Music Premium તમારી સશુલ્ક મેમ્બરશિપ બદલવા માટે:
  1. તમારી વર્તમાન મેમ્બરશિપ રદ કરવા au by KDDIનો સંપર્ક કરો.
  2. તમારી ચૂકવાયેલ મેમ્બરશિપ સમાપ્ત થાય ત્યાં સુધી રાહ જુઓ (તમે તમારા બિલિંગ સાઇકલના અંતે તમારા મેમ્બરશિપના લાભોની ઍક્સેસ ગુમાવશો).
  3. YouTube દ્વારા સીધા YouTube Music Premium મેમ્બરશિપ માટે સાઇન અપ કરો.

TIM

TIM દ્વારા YouTube Premium માટે સાઇન અપ કરવા માટે, આ પેજની મુલાકાત લો.
 
સભ્યપદ રદ કરવું અથવા થોભાવવું: જો તમને TIM દ્વારા બિલ આપવામાં આવતું હોય તો તમે તમારા YouTube Premiumની મેમ્બરશિપને થોભાવી શકશો નહીં. તમારું સભ્યપદ રદ કરવા માટે, TIMનો સંપર્ક કરો - તેમની પોતાની રદ્દીકરણ અને રિફંડ પૉલિસી લાગુ પડશે.
સશુલ્ક મેમ્બરશિપ બદલવી: TIM દ્વારા YouTube Premiumની મેમ્બરશિપમાંથી YouTube Music Premium મેમ્બરશીપમાં બદલવી શક્ય નથી. YouTube Premiumની મેમ્બરશિપમાં કોઈ વધારાના ખર્ચ વિના YouTube Music Premiumનો ઍક્સેસ શામેલ છે.

Orange (રોમાનિયા)

જ્યારે તમે કંઈક ખરીદો, ત્યારે તેનું શુલ્ક 15 મિનિટ પછી તમને તમારા મોબાઇલ ઑપરેટરના એકાઉન્ટમાં જોવા મળશે.

નોંધ: જ્યારે તમે મોબાઇલ ફોન બિલિંગ માટે સાઇન અપ કરો, ત્યારે તમને તમારા ફોન પર "DCB" અથવા "DCB_Association"થી શરૂ થતો SMS (ટેક્સ્ટ મેસેજ) જોવા મળી શકે છે. મેસેજ ઑટોમૅટિક રીતે જનરેટ થાય છે અને તમારા YouTube એકાઉન્ટ માટે મોબાઇલ ફોન બિલિંગમાં નોંધણી પૂર્ણ કરવા માટે મોકલવામાં આવે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
47722811082020810
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false