તમારા વીડિયોનું ઑડિયન્સ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલા છે કે કેમ તે તપાસો

તમારા લોકેશનને ધ્યાનમાં લીધા વિના, નિર્માતાઓએ કાનૂની જરૂરિયાતો અનુસાર ચિલ્ડ્રન્સ ઑનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટ અને/અથવા અન્ય કાયદાઓનું પાલન કરવું જરૂરી છે. જો તમારા વીડિયો બાળકો માટે યોગ્ય હોય, તો તમારે અમને એ જણાવવું આવશ્યક રહેશે. 

તેનું પાલન કરવામાં તમારી સહાય કરવા માટે, નવેમ્બર 2019માં, અમે YouTube Studio માં એક નવું ઑડિયન્સ સેટિંગ રજૂ કર્યું. આ સેટિંગમાં, તમે સૂચવી શકો છો કે તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં. તમે તમારું ઑડિયન્સ સેટ કરી શકો છો:

  • ચૅનલ સ્તરે, જે તમારા ભવિષ્યના અને વર્તમાન કન્ટેન્ટને બાળકો માટે યોગ્ય છે કે નહીં તે સેટ કરશે. 
  • અથવા, વીડિયોના લેવલ પર. જો તમે આ વિકલ્પ પસંદ કરો છો, તો તમારે દરેક વર્તમાન અને નવા વીડિયોના ઑડિયન્સને બાળકો માટે યોગ્ય છે કે નહીં તે સેટ કરવાની જરૂર પડશે. 

તમારા વીડિયોનું ઑડિયન્સ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલા છે કે કેમ તે તપાસો

જાતે અથવા YouTube દ્વારા તમે ચેક કરી શકો છો કે તમારો વીડિયો બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવામાં આવ્યો છે કે નહીં. Learn જ્યારે તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવામાં આવે ત્યારે શું થાય છે તે જાણો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. Click ફિલ્ટર પર ક્લિક કરો  અને તમારું ફિલ્ટર(રો) પસંદ કરો:
    • બાળકો માટે યોગ્ય (તમારા દ્વારા સેટ કરાયેલ): તમે બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલ તમામ વીડિયો. 
    • બાળકો માટે યોગ્ય (YouTube દ્વારા): તમે બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલ તમામ વીડિયો
    • બાળકો માટે યોગ્ય નથી: તમે બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલ તમામ વીડિયો 
    • સેટ કરેલ નથી: તમે "બાળકો માટે યોગ્ય" તરીકે સેટ કરેલ તમામ વીડિયો.  

તમે તમારા મોબાઇલ ડિવાઇસ પર YouTube Studio ઍપ માં પણ પ્રતિબંધો ચેક કરી શકો છો.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9147205627331702457
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false