બાળકો માટે યોગ્ય આર્ટ ટ્રૅક અપલોડ કરવા

તમારું લોકેશન કોઈપણ હોય, તમારા માટે બાળકોની ઑનલાઇન પ્રાઇવસી સુરક્ષા કાયદો અને/અથવા અન્ય કાયદાનું કાનૂની રીતે પાલન કરવું જરૂરી છે. જો તમે બાળકો માટેનું કન્ટેન્ટ બનાવતા હો, તો તમારા માટે અમને એ જણાવવું જરૂરી છે તે તમારા વીડિયો You’re required to tell us that your videos are બાળકો માટે યોગ્ય છે. 

આ સુવિધાઓ માત્ર YouTubeનું કન્ટેન્ટ મેનેજર વાપરનારા પાર્ટનર માટે તેમના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટને મેનેજ કરવા માટે ઉપલબ્ધ છે.

YouTube નિર્માતા તરીકે, તમારે ભવિષ્યના અને હાલના વીડિયોને બાળકો માટે યોગ્ય અથવા યોગ્ય નથીતરીકે સેટ કરવા આવશ્યક છે. બાળકો માટે કન્ટેન્ટ ન બનાવતા નિર્માતાઓએ પણ તેમના ઑડિયન્સને સેટ કરવા આવશ્યક છે. તેનાથી એ ખાતરી કરવામાં મદદ મળશે કે અમે તમારા કન્ટેન્ટ પર યોગ્ય સુવિધાઓ ઑફર કરીએ છીએ. 

તમને આના અનુપાલનમાં સહાય માટે અમે YouTube Studio માં ઑડિયન્સ માટે નવા સેટિંગ રજૂ કરી રહ્યાં છીએ. તમે તમારું ઑડિયન્સ સેટ કરી શકો છો:

  • ચૅનલ સ્તરે, જે તમારા ભવિષ્યના અને વર્તમાન કન્ટેન્ટને બાળકો માટે યોગ્ય છે કે નહીં તે સેટ કરશે. 
  • અથવા, વીડિયોના લેવલ પર. જો તમે આ વિકલ્પ પસંદ કરશો તો તમારે દરેક વર્તમાન અને ભવિષ્યના વીડિયોને બાળકો માટે યોગ્ય છે કે નહીં તે સેટ કરવાની જરૂર પડશે. 

 

મહત્વપૂર્ણ: શા માટે દરેક નિર્માતાએ તેમના ઑડિયન્સને સેટ કરવા આવશ્યક છે

યુએસ ફેડરલ ટ્રેડ કમિશન (FTC) અને NY એટર્ની જનરલ સાથેના સમાધાનના ભાગરૂપે આ ફેરફારો જરૂરી છે જે તમને ચિલ્ડ્રન ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ (COPPA) અને/અથવા લાગુ થતાં અન્ય કાયદાનું પાલન કરવામાં મદદ કરશે. તમારા લોકેશનને ધ્યાનમાં લીધા વિના, તમારા વીડિયો બાળકો માટે યોગ્ય છે કે નહીં તે તમારે અમને જણાવવું જરૂરી છે. જો તમે તમારા ઑડિયન્સને સચોટ રીતે સેટ કરવામાં નિષ્ફળ થાઓ, તો તમને FTC અથવા અન્ય સત્તાવાળાઓ સાથે અનુપાલનની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને અમે તમારા YouTube એકાઉન્ટ પર પગલાં લઈ શકીએ છીએ. FTC દ્વારા COPPAના અમલીકરણ વિશે વધુ જાણો

નોંધ: અમે એવા વીડિયોને ઓળખવામાં સહાય માટે મશીન લર્નિંગનો પણ ઉપયોગ કરીશું જે સ્પષ્ટપણે યુવા ઑડિયન્સને નિર્દેશિત કરવામાં આવ્યા છે. અમે તમારા ઑડિયન્સને ચોક્કસ રીતે સેટ કરવા માટે તમારા પર વિશ્વાસ કરીએ છીએ, પરંતુ અમે ભૂલ અથવા દુરુપયોગના કિસ્સામાં તમારી ઑડિયન્સ સેટિંગ પસંદગીને ઓવરરાઇડ કરી શકીએ છીએ. જો કે, તમે તમારા ઑડિયન્સને સેટ કરવા માટે અમારી સિસ્ટમ પર આધાર રાખશો નહીં કારણ કે અમારી સિસ્ટમ કદાચ એવા કન્ટેન્ટને ઓળખી શકતી નથી કે જેને FTC અથવા અન્ય સત્તાવાળાઓ બાળકો માટે બનાવેલ હોવાનું માને છે. જો તમને તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવામાં મદદ જોઈતી હોય તો આ સહાયતા કેન્દ્રનો લેખ જુઓ અથવા કાનૂની સલાહકારનો સંપર્ક કરો.

 

આર્ટ ટ્રૅક બાળકો માટે બનાવેલ છે કે બાળકો માટે બનાવાયેલ નથી તે રીતે સેટ કરો

આર્ટ ટ્રૅક બાળકો માટે બનાવેલ છે, સેટ કરવા નીચે સૂચિબદ્ધ શૈલીઓમાંથી એકનો ઉપયોગ કરો.  આર્ટ ટ્રૅકમાં બહુવિધ શૈલીઓ હોઈ શકે છે.  જો આર્ટ ટ્રૅક પર ઓછામાં ઓછી એક શૈલી નીચેની બાળકો માટે બનાવેલી સૂચિ પૈકીની હોય, તો આર્ટ ટ્રૅક વીડિયોને બાળકો માટે બનાવાયેલ તરીકે ચિહ્નિત કરવામાં આવશે.  આર્ટ ટ્રૅક બાળકો માટે બનાવાયેલ નથી તે દર્શાવવા માટે, "બાળકો માટે નહીં" શૈલીનો ઉપયોગ કરો.  નીચેની સૂચિમાંથી જે આર્ટ ટ્રૅક્સમાં બાળકો માટે બનાવાયેલ શૈલીનો સમાવેશ થતો નથી તેને પણ બાળકો માટે બનાવાયેલ નથી તરીકે ચિહ્નિત કરવામાં આવશે.  આર્ટ ટ્રૅકમાં "બાળકો નહીં" અને બાળકો માટે બનાવેલ શૈલી બંને ન હોવી જોઈએ.

"અયોગ્ય" તરીકે ચિહ્નિત કરાયેલા આર્ટ ટ્રૅકને પણ બાળકો માટે બનાવાયેલ નથી તરીકે ચિહ્નિત કરવામાં આવશે.

બાળકો માટે બનાવાયેલ નથી શૈલી

  • બાળકો નહીં

બાળકો માટે બનાવાયેલ શૈલી

બેબી/બાળકો હિન્દી બાળકો
બંગાળી બાળકો ભારતીય ભક્તિ ગીત
બાળકો બાળક
બાળકો માટેનું મ્યુઝિક બાળકો માટે અનુકૂળ
બાળકોના ગીત બાળ સંગીત
બાળકો માટે બાળગીત
બાળકોના ક્લાસિક Kid's Music
બાળકોના લોકગીત બાળગીત
બાળકોનું મ્યુઝિક બાળકો
બાળકોના પોપ બાળકો અને પરિવાર માટે
બાળકોના રોક બાળકોનું મ્યુઝિક
બાળગીત બાળગીત
બાળકોના ગીતકારો બાળકો/પરિવાર
બાળકો કોરિયન બાળકોનું મ્યુઝિક
બાળકોનું મ્યુઝિક હાલરડાં
બાળગીત મ્યુઝિકા પર બામ્બિની
બાળકો: કુટુંબ બાળમંદિરની કવિતા
પરીકથાઓ બાળમંદિરની કવિતાઓ
કૌટુંબિક પોર્ટુગીઝ બાળકોનું મ્યુઝિક
સામાન્ય બાળકોનું મ્યુઝિક સ્પેનિશ બાળકોનું મ્યુઝિક

 

 

નોંધ: સ્પષ્ટ રીતે યુવા ઑડિયન્સ તરફ ડાયરેક્ટ કરતાં વીડિયોની ઓળખ કરવામાં અમારી સહાય કરવા માટે અને મશીન લર્નિંગનો પણ ઉપયોગ કરીશું. અમે તમારા ઑડિયન્સને ચોક્કસ રીતે સેટ કરવા માટે તમારા પર વિશ્વાસ કરીએ છીએ, પણ ભૂલ અથવા દુરુપયોગના કિસ્સામાં અમે તમારી ઑડિયન્સ સેટિંગ પસંદગીને કદાચ ઓવરરાઇડ કરી શકીએ છીએ. જો કે, તમે તમારા માટે તમારા ઑડિયન્સને સેટ કરવા અમારી સિસ્ટમ પર આધાર રાખશો નહીં કારણ કે અમારી સિસ્ટમ કદાચ એવા કન્ટેન્ટને ન ઓળખી શકે જેને FTC અથવા અન્ય અધિકારીઓ બાળકો માટે યોગ્ય હોવાનું માનતા હોય. જો તમને તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે સહાયની જરૂર હોય, તો આ સહાયતા કેન્દ્ર લેખ જુઓ અથવા કાનૂની સલાહકાર સાથે પરામર્શ કરો.

જો તમે તમારા વીડિયો માટે પહેલેથી જ તમારા ઑડિયન્સને સેટ કર્યું હોય અને YouTubeને ભૂલ અથવા દુરુપયોગની જાણ થાય, તો તમે તમારો વીડિયો “બાળકો માટે યોગ્ય - YouTube દ્વારા સેટ કરાયેલો" તરીકે ચિહ્નિત થયેલો જોઈ શકશો. તમે તમારા ઑડિયન્સ સેટિંગ બદલી શકશો નહીં. જો તમે અસંમત હો, તો તમે “પ્રતિસાદ મોકલો” બટનનો ઉપયોગ કરી શકો છો.

 

જ્યારે તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવામાં આવે ત્યારે શું થાય છે

જ્યારે તમારું કન્ટેન્ટ "બાળકો માટે યોગ્ય", તરીકે સેટ કરવામાં આવે છે, ત્યારે અમે કાયદાનું પાલન કરવા માટે બાળકો માટે યોગ્ય કન્ટેન્ટ પર જે ડેટા સંગ્રહ કરીએ છીએ તેને મર્યાદિત કરીશું આનો અર્થ એ છે કે અમે કૉમેન્ટ, નોટિફિકેશન અને તેના જેવી કેટલીક અન્ય સુવિધાઓને બંધ કરીશું.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, ચિલ્ડ્રન ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ (COPPA) અને/અથવા અન્ય લાગુ કાયદાઓ દ્વારા જરૂરી છે માટે અમે બાળકોના કન્ટેન્ટ પર મનગમતી બનાવેલી જાહેરાતો આપીશું નથી. બાળકોના કન્ટેન્ટ પર મનગમતી બનાવેલી જાહેરાતો ન આપવાથી કેટલાક નિર્માતાઓની આવકમાં ઘટાડો થઈ શકે છે જેઓ તેમના કન્ટેન્ટને બાળકો માટે યોગ્ય તરીકે માર્ક કરે છે. અમે જાણીએ છીએ કે કેટલાક નિર્માતાઓ માટે આ સરળ નથી, પરંતુ COPPA અને અન્ય લાગુ કાયદાઓનું પાલન સુનિશ્ચિતપણે કરવા માટેના આ મહત્ત્વપૂર્ણ પગલાં છે. 

અસરગ્રસ્ત સુવિધાની સૂચિ માટે નીચે વાંચો:

જો તમે બાળકો માટે યોગ્ય​ વીડિયો અથવા લાઇવ સ્ટ્રીમ સેટ કરો છો

જ્યારે તમે તમારા ઑડિયન્સને "બાળકો માટે યોગ્ય" તરીકે સેટ કરો છો, ત્યારે અમે ચિલ્ડ્રન ઑનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ (COPPA) અને અન્ય લાગુ કાયદાઓનું પાલન કરવા માટે અમુક સુવિધાઓને પ્રતિબંધિત કરીશું. જ્યારે આવું થાય, ત્યારે નીચેની સુવિધાઓ વ્યક્તિગત વીડિયો અથવા લાઇવ સ્ટ્રીમ પર ઉપલબ્ધ રહેશે નહીં: 
  • મનગમતી બનાવેલી જાહેરાતો
  • કૉમેન્ટ
  • ચૅનલ બ્રાંડિંગ વૉટરમાર્ક
  • દાન કરવા માટેનું બટન 
  • કાર્ડ અથવા સમાપ્તિ સ્ક્રીન
  • લાઇવ ચૅટ અથવા લાઇવ ચૅટ ડોનેશન
  • નોટિફિકેશન બેલ
  • મીનીપ્લેયરમાં પ્લૅબૅક
  • Super Chat અથવા Super Stickers
  • પ્લેલિસ્ટમાં સાચવો 

નોંધ: ચૅનલ મેમ્બરશિપનુંં "જોડાઓ" બટન અને વ્યાપારી સામાનની શેલ્ફ બાળકો માટે યોગ્ય કન્ટેન્ટ પર ઉપલબ્ધ રહેશે નહીં.

 

સામાન્ય પ્રશ્નો

જો હું મારા વીડિયોના ઑડિયન્સને ખોટી રીતે સેટ કરું તો શું થશે?

આ ફેરફારો યુ.એસ. ફેડરલ ટ્રૅડ કમિશન (FTC) અને ન્યૂયોર્ક એટર્ની જનરલ સાથેની પતાવટના ભાગરૂપે આવશ્યક છે તેમજ તે બાળકોના ઑનલાઇન પ્રાઇવસી સુરક્ષા કાયદા (COPPA) અને/અથવા અન્ય કાયદાનું પાલન કરવામાં તમને સહાય કરશે. તમારું લોકેશન ગમે તે હોય અમારા માટે એ જરૂરી છે કે તમે અમને એ જણાવો કે તમારા વીડિયો બાળકો માટે યોગ્ય છે કે નહીં. જો તમે તમારા ઑડિયન્સને સચોટ રીતે સેટ કરવામાં નિષ્ફળ રહો, તો તમારે FTC અથવા અન્ય આધિકારિક સંસ્થાઓ સાથે અનુપાલન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે અને અમારે તમારા YouTube એકાઉન્ટ પર કાર્યવાહી કરવી જરૂરી બની શકે છે. વધું જાણો FTC દ્વારા COPPA ના અમલીકરણ વિશે.
નોંધ: અમે એવા વીડિયોને ઓળખવામાં સહાય માટે મશીન લર્નિંગનો પણ ઉપયોગ કરીશું જે સ્પષ્ટપણે યુવા ઑડિયન્સને નિર્દેશિત કરવામાં આવ્યા છે. અમે તમારા ઑડિયન્સને ચોક્કસ રીતે સેટ કરવા માટે તમારા પર વિશ્વાસ કરીએ છીએ, પરંતુ અમે ભૂલ અથવા દુરુપયોગના કિસ્સામાં તમારી ઑડિયન્સ સેટિંગ પસંદગીને ઓવરરાઇડ કરી શકીએ છીએ. જો કે, તમે તમારા ઑડિયન્સને સેટ કરવા માટે અમારી સિસ્ટમ પર આધાર રાખશો નહીં કારણ કે અમારી સિસ્ટમ કદાચ એવા કન્ટેન્ટને ઓળખી શકતી નથી કે જેને FTC અથવા અન્ય સત્તાવાળાઓ બાળકો માટે બનાવેલ હોવાનું માને છે. જો તમે તમારા ઑડિયન્સને બાળકો માટે બનાવેલ તરીકે ચોક્કસ રીતે સેટ ન કરો, તો તમને YouTube પર કાનૂની પરિણામો અથવા પરિણામોનો સામનો કરવો પડી શકે છે. જો તમને તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવામાં મદદ જોઈતી હોય તો આ સહાયતા કેન્દ્રનો લેખ જુઓ અથવા કાનૂની સલાહકારનો સંપર્ક કરો.

મેં મારા વીડિયોના ઑડિયન્સને યોગ્ય રીતે સેટ કર્યા છે કે નહીં તે હું કેવી રીતે જાણી શકું?

દુર્ભાગ્યે, તમે તમારા ઑડિયન્સને બાળકો માટે બનાવેલ તરીકે સચોટ રીતે સેટ કરવા અંગે અમે માર્ગદર્શન આપવામાં અસમર્થ છીએ, પરંતુ FTC એ બાળ-નિર્દેશિત (અથવા "બાળકો માટે બનાવેલ") હોવાનો શું અર્થ થાય છે તે અંગે થોડું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. FTC હાલમાં COPPA ના વિવિધ અપડેટ્સ પર વિચાર કરી રહ્યું છે, જેમાં આ મુદ્દા પર વધુ માર્ગદર્શન આપવાનો સમાવેશ થઈ શકે છે.
સ્પષ્ટ રૂપે બાળકો માટે યોગ્ય કન્ટેન્ટને શોધવામાં અમારી સહાય કરવા માટે, અમે મશીન શિક્ષણ સિસ્ટમનો પણ ઉપયોગ કરીશું. પરંતુ કૃપા કરીને તમારા માટે કન્ટેન્ટ સેટ કરવા માટે અમારી સિસ્ટમ્સ પર આધાર રાખશો નહીં -- તમામ ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમની જેમ, તે સંપૂર્ણ નથી. અમને ભૂલ અથવા દુરુપયોગની જાણ થાય તેવા કિસ્સાઓમાં તમારી ઑડિયન્સ સેટિંગ પસંદગીને ઓવરરાઇડ કરવાની જરૂર પડી શકે છે. પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં વીડિયો બાળકો માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે અમે તમારા ઑડિયન્સના સેટિંગ પર આધાર રાખીશું. 
જો તમે તમારા ઑડિયન્સને બાળકો માટે યોગ્ય તરીકે સેટ ન કરો અને FTC અથવા અન્ય સત્તાવાળાઓને લાગે કે તેમ કરેલું હોવું જોઈએ, તો તમારે કાનૂની પરિણામોનો સામનો કરવો પડી શકે છે. તેથી આ સહાયતા કેન્દ્રનો લેખ  જુઓ અથવા તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવું જોઈએ કે નહીં તે અંગે તમને હજુ પણ ખાતરી ન હોય તો કાનૂની સલાહ મેળવો.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7387342721533857228
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false