તમારી ચુકવણી પદ્ધતિઓ મેનેજ કરો

ચુકવણી પદ્ધતિ બદલવા અથવા કાઢી નાખવા માટે, નીચેની સૂચનાઓ તપાસો. તમારી સદસ્યતા સક્રિય રહે તેની ખાતરી કરવા માટે તમે બેકઅપ ચુકવણી પદ્ધતિ પણ ઉમેરી શકો છો, પછી ભલે તમારી પ્રાથમિક ચુકવણી પદ્ધતિથી શુલ્ક લેવામાં ન આવે.

તમારી ડિફૉલ્ટ ચુકવણી પદ્ધતિ બદલો

  1. youtube.com/paid_memberships પર જાઓ.
  2. મેનેજ મેમ્બરશિપ પર ક્લિક કરો.
  3. તમારી હાલની ચુકવણી પદ્ધતિની બાજુમાં એડિટ પર ક્લિક કરો.
  4. તમારી ચુકવણી પદ્ધતિની બાજુમાં ડાઉન ઍરોને ક્લિક કરો.
  5. અન્ય ચુકવણી પદ્ધતિ પસંદ કરો અથવાક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ઉમેરો.
  6. તમારો કાર્ડ નંબર દાખલ કરો (જો લાગુ હોય તો).
  7. સબમિટ પર ક્લિક કરો.

ચુકવણી પદ્ધતિ કાઢી નાખો

ચુકવણી પદ્ધતિ ડિલીટ કરવા માટે,Google Pay પર જાઓ અને તમે ડિલીટ કરવા માંગો છો તે ચુકવણી પદ્ધતિ માટે રીમુવ પર ક્લિક કરો.

બૅકઅપ ચુકવણી પદ્ધતિ ઉમેરો

  1. youtube.com/paid_memberships પર જાઓ.
  2. મેનેજ મેમ્બરશિપ પર ક્લિક કરો.
  3. "બૅકઅપ ચુકવણી પદ્ધતિ" ની બાજુમાંએડિટ ક્લિક કરો.
  4. ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ઉમેરો પર ક્લિક કરો.
  5. તમારો કાર્ડ નંબર દાખલ કરો
  6. સબમિટ પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17003996388825024166
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false