મનગમતી બનાવેલી જાહેરાતો બંધ કરવી

YouTube પાર્ટનર પ્રોગ્રામનો ભાગ હોય તેવા નિર્માતાઓ પાસે મનગમતી બનાવેલી જાહેરાતોને બંધ કરવાનો વિકલ્પ હોય છે. જો તમે મનગમતી બનાવેલી જાહેરાતો બંધ કરવાની યોજના ઘડી રહ્યાં હો, તો અમે તેને YouTube માટે AdSense એકાઉન્ટમાં નહીં પણ YouTube Studioમાં બંધ કરવાનો સુઝાવ આપીએ છીએ.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
    • નોંધ: કોઈપણ કન્ટેન્ટ કે જેને બાળકો માટે યોગ્ય તરીકે ચિહ્નિત કરવામાં આવે છે તેની મનગમતી બનાવેલી જાહેરાતો ઑટોમૅટિક રીતે બંધ થઈ જશે.
  2. સેટિંગ પર ક્લિક કરો.
  3. ચૅનલ પર ક્લિક કરો.
  4. વિગતવાર સેટિંગ પર ક્લિક કરો.
  5. નીચે આપેલા જાહેરાતો વિભાગ સુધી સ્ક્રોલ કરો.
  6. રુચિ-આધારિત જાહેરાતોને બંધ કરવા માટે બૉક્સને ચેક કરો.
    • જો તમે આ વિકલ્પ પસંદ કરશો, તો મનગમતી બનાવેલી જાહેરાતો તમારી ચૅનલના વીડિયો પર બતાવવામાં આવશે નહીં, જેમ કે દર્શકની રુચિઓ પર આધારિત જાહેરાતો અથવા રીમાર્કેટિંગ જાહેરાતો. [મનગમતી બનાવેલી ન હોય તેવી જાહેરાતો બતાવવાનું ચાલુ રહેશે.] કૃપા કરીને નોંધો કે આ ફેરફાર કરવાથી તમારી ચૅનલની આવકમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. વધુમાં, ઉપાર્જિત ક્રિયાઓના રિપોર્ટ અને રીમાર્કેટિંગ સૂચિઓ તમારી ચૅનલ માટે કામ કરવાનું બંધ કરશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
179414775867861033
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false