Amazon Alexa વડે ટીવી પર YouTube ને નિયંત્રિત કરો

તમે ટીવી પર YouTube જોઈ શકો છો અને YouTube એપ્લિકેશનને નિયંત્રિત કરવા માટે Amazon Alexa નો ઉપયોગ કરી શકો છો. તમે Amazon ઍપ સ્ટોર પરથી સત્તાવાર YouTube ઍપ ડાઉનલોડ કરી શકો છો.

નોંધ: Amazon Alexa અંગ્રેજી, જર્મન, જાપાનીઝ અને ફ્રેન્ચ કેનેડિયનમાં સમર્થિત છે.

ઉપલબ્ધ Alexa વૉઇસ આદેશો

મીડિયા ચલાવવા અથવા ફરી શરૂ કરવા માટે:

  • Alexa, ચલાવો
  • Alexa, ફરી શરૂ કરો

મીડિયા થોભાવવા અથવા રોકવા માટે:

  • Alexa, થોભાવો
  • Alexa, બંધ કરો

મીડિયા ફાસ્ટ ફૉરવર્ડ કરવા માટે:

  • Alexa, 30 સેકન્ડ (અથવા આપેલી અવધિ) ફાસ્ટ ફૉરવર્ડ કરો
  • Alexa, ફાસ્ટ ફૉરવર્ડ કરો

મીડિયા રિવાઇન્ડ કરવા માટે:

  • Alexa, 30 સેકન્ડ (અથવા આપેલી અવધિ) રિવાઇન્ડ કરો
  • Alexa, રીવાઇન્ડ કરો

આગળના મીડિયા પર જવા માટે:

  • Alexa, આગળ 

પાછળના મીડિયા પર જવા માટે:

  • Alexa, પાછળ

મીડિયા ફરી શરૂ કરવા માટે:

  • Alexa, ફરી શરૂ કરો 

Amazon Fire Cube માટે ઉપલબ્ધ Alexa વૉઇસ કમાન્ડ

મીડિયા નેવિગેટ કરવા માટે:
  • Alexa, ડાબે સ્ક્રોલ કરો (અથવા જમણે, ઉપર અથવા નીચે)
  • એલેક્સા, પૃષ્ઠ જમણે (અથવા ડાબે, ઉપર અથવા નીચે)

Alexa વૉઇસ આદેશોના ઉદાહરણો

  • “Alexa, YouTube ખોલો”
  • “Alexa, મને YouTube પર સોકર હાઇલાઇટ્સ બતાવો"
  • “Alexa, YouTube પર મૂવી ટ્રેલર શોધો” 
  • “Alexa, YouTube પર મ્યુઝિક વીડિયો જુઓ”
  • “Alexa, YouTube પર કૂકીંગના વીડિયો ચલાવો”
  • “Alexa, ફરી શરૂ કરો”, “Alexa, 30 સેકંડ રિવાઇન્ડ કરો”, “Alexa, આગળનો વીડિયો”

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15679973355041572580
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false