લાઇવ સ્ટ્રીમનો ડેટા જુઓ

જ્યારે તમે YouTube પર લાઇવ સ્ટ્રીમ કરો છો, ત્યારે તમે એંગેજમેન્ટ ટૅબ પર YouTube Analyticsમાં તમારી સ્ટ્રીમ કેવું પર્ફોર્મ કરી રહી છે તે જોઈ શકો છો. તમારા સમગ્ર વીડિયો દરમિયાન કેટલા દર્શકો તમને સ્ટ્રીમ કરતાં જોઈ રહ્યા હતા તે જાણી શકો છો. તમારા લાઇવ ચૅટમાં દર્શકોએ કેટલા મેસેજ મોકલ્યા તે પણ તમે શોધી શકો છો.

તમારા લાઇવ સ્ટ્રીમનો રિપોર્ટ જોવો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી કન્ટેન્ટ પસંદ કરો.
  3. લાઇવ ટૅબ પર, લાઇવ સ્ટ્રીમ પસંદ કરો.
  4. ડાબી બાજુના મેનૂમાંથી, Analytics પસંદ કરો.
  5. સૌથી ઉપર દેખાતા મેનૂમાંથી, એંગેજમેન્ટ પસંદ કરો.
  6. એક જ સમયે જોનારા દર્શકોનો રિપોર્ટ જુઓ.

એક જ સમયે જોનારા દર્શકોની રિપોર્ટ વીડિયો લેવલ પર ઉપલબ્ધ હોય છે અને તમારી લાઇવ સ્ટ્રીમ સમાપ્ત થવાની થોડી મિનિટોમાં મેટ્રિક ઉપલબ્ધ થાય છે. લાઇવ સ્ટ્રીમની મેટ્રિક વિશે વધુ જાણો.

જાણવા જેવા મેટ્રિક્સ

એક જ સમયે જોનારા દર્શકો એક જ સમયે તમારી લાઇવ સ્ટ્રીમ જોઈ રહેલા દર્શકોની મહત્તમ સંખ્યા.
ચૅટ મેસેજ તમારી લાઇવ સ્ટ્રીમ દરમિયાન દર્શકોએ મોકલેલા ચૅટ મેસેજની સંખ્યા.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7380597981868622465
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false