YouTube Music પ્લેલિસ્ટ

YouTube Music પ્લેલિસ્ટ, નવા કલાકારો, ગીતકારો, નિર્માતાઓ અને ગીતો શોધવાની એક ઉત્તમ રીત છે.

YouTube Music પ્લેલિસ્ટ શોધવા

YouTube Music પ્લેલિસ્ટ શોધવા માટે:

  • વેબ બ્રાઉઝર પર youtube.com/musicની મુલાકાત લો. 
  • YouTube મોબાઇલ ઍપમાં "મ્યુઝિક ચૅનલ" શોધો અને પછી YouTube Music ચૅનલ પસંદ કરો. 

પ્લેલિસ્ટની કાર્ય કરવાની રીત

અમારા મ્યુઝિક પ્લેલિસ્ટમાં વિવિધ સિગ્નલનો ઉપયોગ કરીને સમગ્ર YouTubeમાંથી મ્યુઝિક શામેલ કરવામાં આવે છે. આમાં મશીન લર્નિંગ, સોશિયલ મીડિયામાંથી મળતા સિગ્નલ, Googleની અન્ય પ્રોડક્ટ તથા સેવાઓમાંથી મળતા સિગ્નલ અને લોકોના ઇનપુટ (અમારા શ્રોતાઓ સહિત)નો સમાવેશ થાય છે. આ પ્લેલિસ્ટ YouTubeની સુઝાવ આપવાની સિસ્ટમના ઘણા બધા ઇનપુટમાંના એક ઇનપુટ તરીકે સેવા આપે છે. અમારા મ્યુઝિક પ્લેલિસ્ટ અને સમગ્ર YouTube પર કોઈ ટ્રૅકનું પર્ફોર્મન્સ જેટલું દમદાર હશે, તેટલા જ મોટા પ્રમાણમાં તે શ્રોતાઓ સુધી પહોંચવાની શક્યતા હોય છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2207853133389435180
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false