YouTube લાઇવ ચૅટ પર અન્ય દર્શકોને બ્લૉક કરવા

જો તમે હવેથી લાઇવ ચૅટ પર અન્ય દર્શકના મેસેજ જોવા માગતા ન હો, તો તમે તે દર્શકને બ્લૉક કરી શકો છો. અન્ય દર્શકને તમારા મેસેજ અને તમને તેમના મેસેજ દેખાશે નહીં, સિવાય કે તમે તેમની ચૅનલ અથવા તેઓ જેના મૉડરેટર છે તે ચૅનલ પર પોસ્ટ કરો.

નોંધ: માત્ર દર્શકો જ અન્ય દર્શકોને બ્લૉક કરી શકે છે. કોઈ દર્શકને બ્લૉક કરવાથી તેને Googleની અન્ય પ્રોડક્ટ અને સેવાઓ પર બ્લૉક કરવામાં આવશે. નિર્માતાઓ અને મૉડરેટરલાઇવ ચૅટ મૉડરેટ કરીને તેમની ચૅનલમાંથી દર્શકોને છુપાવી શકે છે.

લાઇવ ચૅટ પર વપરાશકર્તાઓને બ્લૉક કરવાની રીત

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

લાઇવ ચૅટ પર કોઈ વ્યક્તિને બ્લૉક કરો

  1. તમારા માઉસને તમે જેને બ્લૉક કરવા માગતા હોય તે દર્શકના મેસેજ પર લઈ જાઓ.
  2. વધુ વધુ પર ક્લિક કરો.
  3. બ્લૉક કરો  પર ક્લિક કરો.

લાઇવ ચૅટ પર કોઈ વ્યક્તિને અનબ્લૉક કરો

દર્શકને અનબ્લૉક કરવા માટે, myaccount.google.com/blocklist પર જાઓ.

 

સંબંધિત લેખ

કૉમેન્ટ કરનારને બ્લૉક કરો

લોકોના એકાઉન્ટને બ્લૉક અથવા અનબ્લૉક કરો

લાઇવ ચૅટ મૉડરેટ કરો

કન્ટેન્ટ અને ચૅનલને બ્લૉક કરો - માતાપિતાના યોગ્ય નિયંત્રણો

તમારા સુઝાવો અને શોધ પરિણામોને મેનેજ કરો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13820521282615891321
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false