તમારી Premiumની મેમ્બરશિપ અપડેટ કરો

જ્યારે તમે YouTube Premium અથવા YouTube Music Premiumના સભ્ય બનો, ત્યારે જ્યાં સુધી તમે રદ નહીં કરો ત્યાં સુધી દરેક બિલિંગ સાઇકલના આરંભે તમારી પાસેથી ઑટોમૅટિક રીતે મેમ્બરશિપ કિંમત વસૂલવામાં આવશે.

તમારી સશુલ્ક મેમ્બરશિપને અપડેટ કરવાની રીત વિશે નીચે વધુ જાણો.

YouTube Premium

ચુકવણી અને મેમ્બરશિપની પ્રાધાન્યતાઓ અપડેટ કરો

  1. YouTube ઍપમાં, તમારા પ્રોફાઇલ ફોટા અને પછી સશુલ્ક મેમ્બરશિપ પર ટૅપ કરો.
  2. તમારી મેમ્બરશિપ પર ટૅપ કરો.
  3. તમારી ચુકવણી અથવા મેમ્બરશિપની પ્રાધાન્યતાઓ અપડેટ કરો. જો તમે YouTube iOS ઍપ મારફત જોડાયા હો તો: તમે iTunesમાં તમારી ચુકવણી અને સબ્સ્ક્રિપ્શનના વિકલ્પો અપડેટ કરી.

ભારતમાંના પુનરાવર્તિત શુલ્ક

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની ઇ-મૅન્ડેટની જરૂરિયાતોને કારણે, તમારી પુનરાવર્તિત મેમ્બરશિપનો ઍક્સેસ જાળવી રાખવા માટે તમારે તમારી ચુકવણીની વિગતોની ચકાસણી કરવી અથવા ફરી દાખલ કરવી ફરજિયાત છે. આમ કરવા માટે, YouTube ઍપમાંની અથવા youtube.com પરની સૂચનાઓને અનુસરો. નોંધ કરો કે તમારી બેંક આ સમયે પુનરાવર્તિત ચુકવણીઓને કદાચ સપોર્ટ આપતી ન હોય તેવું બની શકે છે. પુનરાવર્તિત ચુકવણીઓને સપોર્ટ કરતી બેંકની સૂચિ ચેક કરો અથવા વધુ જાણો.

YouTubeના કૌટુંબિક પ્લાન પર અપગ્રેડ કરો

તમારી વ્યક્તિગત YouTube Premiumની મેમ્બરશિપને અપડેટ કરીને YouTube કૌટુંબિક પ્લાન કરવાની રીત જાણો.

કૌટુંબિક પ્લાન પરથી વ્યક્તિગત મેમ્બરશિપ પર સ્વિચ કરો

જો તમે YouTube Premiumના કૌટુંબિક પ્લાનના ભાગ હો, તો કેવી રીતે વ્યક્તિગત મેમ્બરશિપ મેળવવા માટે ફૅમિલી ગ્રૂપ છોડવું તે જાણો.

મેમ્બરશિપ અપડેટ સમગ્ર YouTube, YouTube Music અને YouTube Kids પર લાગુ થશે.

YouTube Music Premium

ચુકવણી અને મેમ્બરશિપની પ્રાધાન્યતાઓ અપડેટ કરો

  1. YouTube Music ઍપમાં, તમારા પ્રોફાઇલ ફોટા અને પછી સશુલ્ક મેમ્બરશિપ પર ટૅપ કરો.
  2. તમારી મેમ્બરશિપ પર ટૅપ કરો.
  3. તમારી ચુકવણી અથવા મેમ્બરશિપની પ્રાધાન્યતાઓ અપડેટ કરો.

ભારતમાંના પુનરાવર્તિત શુલ્ક

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની ઇ-મૅન્ડેટની જરૂરિયાતોને કારણે, તમારી પુનરાવર્તિત મેમ્બરશિપનો ઍક્સેસ જાળવી રાખવા માટે તમારે તમારી ચુકવણીની વિગતોની ચકાસણી કરવી અથવા ફરી દાખલ કરવી ફરજિયાત છે. આમ કરવા માટે, YouTube ઍપમાંની અથવા youtube.com પરની સૂચનાઓને અનુસરો. નોંધ કરો કે તમારી બેંક આ સમયે પુનરાવર્તિત ચુકવણીઓને કદાચ સપોર્ટ આપતી ન હોય તેવું બની શકે છે. પુનરાવર્તિત ચુકવણીઓને સપોર્ટ કરતી બેંકની સૂચિ ચેક કરો અથવા વધુ જાણો.

YouTube Premium પર અપગ્રેડ કરો

જો તમે સક્રિય YouTube Music Premiumની મેમ્બરશિપ ધરાવતા હો, તો તમે કોઈપણ સમયે YouTube Premium પર અપગ્રેડ કરી શકશો. YouTube Premium પર અપગ્રેડ કરવા માટે:

  1. તમારા YouTube Music Premium એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. music.youtube.com/paid_memberships અને પછી YouTubeની ઑફરો પર જાઓ.
  3. Premium હેઠળ, વધુ જાણો પર ક્લિક કરો.
  4. YouTube Premiumમાં જોડાવા માટે આ પગલાંને અનુસરો.

YouTubeના કૌટુંબિક પ્લાન પર અપગ્રેડ કરો

તમારી વ્યક્તિગત YouTube Music Premiumની મેમ્બરશિપને અપડેટ કરીને YouTube કૌટુંબિક પ્લાન કરવાની રીત જાણો.

કૌટુંબિક પ્લાન પરથી વ્યક્તિગત મેમ્બરશિપ પર સ્વિચ કરો

જો તમે YouTubeના કૌટુંબિક પ્લાનના ભાગ હો, તો કેવી રીતે વ્યક્તિગત મેમ્બરશિપ મેળવવા માટે ફૅમિલી ગ્રૂપ છોડવું તે જાણો.

નોંધ: વર્ષ 2022થી, YouTube Premium અને Music Premiumના નવા સબ્સ્ક્રાઇબર કે જેમણે Android પર સાઇન અપ કર્યું હોય, તેમને Google Play મારફતે બિલ મોકલવામાં આવશે. વર્તમાન સબ્સ્ક્રાઇબર પર આ શુલ્કની અસર થશે નહીં. તાજેતરના શુલ્ક જોવા અને તમને કેવી રીતે બિલ આપવામાં આવે છે તે ચેક કરવા માટે તમે payments.google.comની મુલાકાત લઈ શકો છો. Google Play પરથી કરેલી ખરીદી માટે, રિફંડની વિનંતી કરવા માટે, અહીં જણાવેલા પગલાં અનુસરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7859012403521886127
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false