YouTubeને ડિબગ માહિતી મોકલવી

જો તમે YouTubeને જણાવો કે તમને વીડિયો ચલાવવામાં સમસ્યાઓ આવી રહી છે, તો અમે તમારી ડિબગ માહિતી અથવા "અભ્યાસુ માટેનાં આંકડા" વિશે પૂછી શકીએ છીએ. આ માહિતી અમને તમારી સમસ્યાનું નિવારણ કરવામાં સહાય કરે છે. ડિબગ માહિતીમાં અને "અભ્યાસુ માટેનાં આંકડા"માં વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી કોઈ માહિતી શામેલ હોતી નથી, પણ તે તમારા ડિવાઇસ અને તમે જુઓ છો તે વીડિયો વિશેની અમુક વિગતો બતાવે છે. કેટલીક વિગતોમાં આ શામેલ છે પણ આના સુધી મર્યાદિત નથી:

  • ડિવાઇસ (નિર્માતા, મૉડલ અને OS વર્ઝન)
  • વીડિયો ID (ચલાવવામાં આવતા વીડિયોની લિંક)
  • CPN (વર્તમાન પ્લેબૅક માટે મોટેભાગે વિશિષ્ટ રેન્ડમ ઓળખકર્તા)
  • બૅન્ડવિડ્થની વિગતો
ટીવી પર YouTube

અભ્યાસુ માટેનાં આંકડા

  1. જ્યારે વીડિયો ચલાવવામાં આવતો હોય, ત્યારે સેટિંગ પસંદ કરો.
  2. જે મેનૂ ખુલે તેમાં, અભ્યાસુ માટેનાં આંકડા ચાલુ કરો અથવા પસંદ કરો.
  3. પ્લેયર પર બતાવેલા અભ્યાસુ માટેનાં આંકડા જોવા માટે વીડિયો પર પાછા જાઓ.
  4. અભ્યાસુ માટેનાં આંકડા શેર કરવા માટે, તેનો સ્પષ્ટ ફોટો લો.

અભ્યાસુ માટેનાં આંકડા બંધ કરવા માટે, વધુ '' પર પાછા જઈને તેને બંધ કરો.

કાસ્ટ કરતી વખતે પણ અભ્યાસુ માટેનાં આંકડાની સુવિધાને સપોર્ટ કરવામાં આવે છે. તમારા મોબાઇલ ડિવાઇસ પર અભ્યાસુ માટેનાં આંકડા ચાલુ કરો (સૂચનાઓ નીચે આપેલી છે) અને તે કાસ્ટ સત્રમાં સ્ક્રીન પર દેખાશે.

અભ્યાસુ માટેનાં આંકડા

  1. વીડિયો જોવાના પેજ પર જાઓ.
  2. પ્લેયર પર રાઇટ ક્લિક કરો, પછી મેનૂમાંથી અભ્યાસુ માટેનાં આંકડા પસંદ કરો.
  3. વીડિયો ચાલતો હોય ત્યારે તેના પર અભ્યાસુ માટેનાં આંકડા બતાવવામાં આવશે.
  4. અભ્યાસુ માટેનાં આંકડા શેર કરવા માટે, તેનો સ્ક્રીનશૉટ અથવા સ્પષ્ટ ફોટો લો.

ડિબગ માહિતી

  1. વીડિયો જોવાના પેજ પર જાઓ.
  2. પ્લેયર પર રાઇટ ક્લિક કરો, પછી મેનૂમાંથી ડિબગ માહિતી કૉપિ કરો પસંદ કરો.
  3. ડિબગ માહિતી શેર કરવા માટે, તેને તમારા કમ્પ્યૂટરમાંથી પેસ્ટ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5039046185734218049
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false