Asperaનો પરિચય

આ સુવિધાઓ માત્ર YouTubeનું કન્ટેન્ટ મેનેજર વાપરનારા પાર્ટનર માટે તેમના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટને મેનેજ કરવા માટે ઉપલબ્ધ છે.

Aspera IBMનું ઉચ્ચ ગતિએ ફાઇલ ટ્રાન્સફર કરવા માટેનું સૉફ્ટવેર છે. આ ડેસ્કટૉપ ક્લાયન્ટ સૉફ્ટવેર કન્ટેન્ટ ડિલિવરી હેઠળ "અપલોડકર્તા એકાઉન્ટ" ટૅબમાં મફત ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. આ સૉફ્ટવેરનો ઉપયોગ કરતા પહેલાં Aspera અપલોડકર્તા એકાઉન્ટ બનાવવા માટે કૃપા કરીને તમારા YouTube ભાગીદાર પ્રતિનિધિનો સંપર્ક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4767067759673870942
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false