અનુવાદિત વીડિયો ચેક કરો

અનુવાદિત વીડિયો દર્શકોને કેવા દેખાય છે

દર્શકની પસંદગી અનુસાર YouTube ઑટોમૅટિક રીતે વીડિયોની ભાષા (શીર્ષક, વર્ણન અને કૅપ્શન) સાથે મેળ કરવા માટે સિગ્નલનો ઉપયોગ કરે છે. સિગ્નલમાં દર્શકની ભાષા, લોકેશન અને તાજેતરમાં જોયેલા વીડિયો શામેલ હોઈ શકે છે. આ સિગ્નલ દર્શક માટે શ્રેષ્ઠ મેળ ખાતી ભાષામાં વીડિયો બતાવે છે. આ ભાષા દર્શકની મુખ્ય ભાષાના સેટિંગ કરતાં કદાચ અલગ હોઈ શકે છે.

જો દર્શક YouTube પર તેમની ભાષાના સેટિંગ બદલે છે, તો બધા જ વીડિયો તેમની પસંદ કરેલી ભાષામાં તાત્કાલિક ઉપલબ્ધ થશે નહીં. વીડિયોમાં તે ભાષા નો અનુવાદ ઉપલબ્ધ હશે તો પણ.

ઉદાહરણ તરીકે, જો કોઈ દર્શક તેમની ભાષા બદલીને અંગ્રેજી કરે છે, પણ સિગ્નલ સૂચિત કરે કે તેમને ફ્રેન્ચ પણ સમજમાં આવે છે, તો પછી તેમને કદાચ ઑરિજિનલ ફ્રેન્ચ વર્ઝન પણ મળી શકે.

નોંધ: અમે દર્શકો માટે તેમની ભાષાની પસંદગી ચોક્કસ કરવા માટેનું વધુ સરળ બનાવવા પર કામ કરી રહ્યાં છે.

અનુવાદિત વીડિયો જુઓ

જો તમે કોઈ વીડિયોનો અનુવાદ જોવા માગતા હો, તો તમે કોઈ બીજી ભાષાનો ઉપયોગ કરીને વીડિયો જોઈ શકો છો.

  1. Chrome, Firefox, MS Edge અથવા Operaનો ઉપયોગ કરીને છુપા મોડમાં બ્રાઉઝરની વિન્ડો ખોલો.
  2. YouTube પર તમારા વીડિયોના જોવાના પેજ.પર જાઓ.
  3. તમારા પ્રોફાઇલ ફોટા  અને પછી ભાષા અને પછી પર ક્લિક કરીને પસંદગીની ભાષા પસંદ કરો.

ઉપલબ્ધ હોય ત્યારે તમે વીડિયો પર કૅપ્શન (સબટાઇટલ)નો ઉપયોગ પણ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
793355417344462022
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false