તમારી પાસે બ્રાંડ એકાઉન્ટ છે કે નહીં તે ચેક કરો

જો ચૅનલ બ્રાંડ એકાઉન્ટ સાથે લિંક કરેલી હોય, તો એકથી વધુ વ્યક્તિ તેને તેમના Google એકાઉન્ટમાંથી મેનેજ કરી શકે છે. બ્રાંડ એકાઉન્ટ વડે YouTube ચૅનલને મેનેજ કરવા માટે, તમને વપરાશકર્તાના અલગ નામ અથવા પાસવર્ડની જરૂર નથી.

પહેલાં, ચેક કરો કે તમારી ચૅનલ પહેલેથી બ્રાંડ એકાઉન્ટ સાથે કનેક્ટેડ છે કે નહીં:

  1. www.myaccount.google.com/brandaccounts પર જાઓ. તમારે કદાચ પહેલાં સાઇન ઇન કરવું જરૂરી હોઈ શકે છે. 

  2. તમારા સંકળાયેલા બ્રાંડ એકાઉન્ટ શોધવા માટે, "તમારા બ્રાંડ એકાઉન્ટ" હેઠળ ચેક કરો. 

    • જો તમને સૂચિબદ્ધ થયેલું કંઈપણ જોવા ન મળે, તો સૌથી ઉપર જમણી બાજુએ તમારો પ્રોફાઇલ ફોટો પસંદ કરીને ચેક કરો કે તમે યોગ્ય એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યાં છો.
YouTube પર, તમે એક સમયે માત્ર એક ચૅનલનો ઉપયોગ કરી શકો છો. જો તમારી પાસે બ્રાંડ એકાઉન્ટ હોય, તો પણ તેનો અર્થ એ નથી કે તમે તેનો ઑટોમૅટિક રીતે ઉપયોગ કરી રહ્યાં છો. એકાઉન્ટ વચ્ચે સ્વિચ કરવાની રીત જાણો.  

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
899440408546714577
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false