કૉમેન્ટની સંખ્યામાં ફેરફારો

તમને કદાચ હાલમાં એવી સમસ્યા આવતી હશે કે જ્યાં વીડિયોના જોવાના પેજ પર તમને દેખાતી કૉમેન્ટની સંખ્યા YouTube Analyticsમાં દેખાતી સંખ્યાથી અલગ છે. સુસંગતતાની ખાતરી કરવા માટે, અમે અમારી સિસ્ટમ અપડેટ કરી રહ્યાં છીએ, જેથી તાજેતરમાં તમારા માટેની સંખ્યામાં ફેરફાર થયો હોય એવું બની શકે છે.

જો તમારી કૉમેન્ટની સંખ્યા ઘટે, તો તેનું કારણ એ હોઈ શકે છે કે અમુક કૉમેન્ટ દ્વારા સ્પામ વિશેના અમારા નિયમોનું અથવા સમુદાયના દિશાનિર્દેશોમાં સૂચિબદ્ધ અન્ય પૉલિસીઓનું ઉલ્લંઘન થયું હોય. કૉમેન્ટ મૉડરેટ કરવા અને કાઢી નાખવા વિશે જાણો.

કૉમેન્ટની સાચી સંખ્યા શું છે?

જોવાના પેજમાં, પેજ પર લોડ થતી વાસ્તવિક કૉમેન્ટની સંખ્યા એ સચોટ સંખ્યા છે. તમે વીડિયોના જોવાના પેજ પર કૉમેન્ટ ફીલ્ડની ઉપર સૂચિબદ્ધ થયેલી જે સંખ્યા જુઓ છો, તે હાલમાં સચોટ ન હોય તેવું બની શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15198245663449627477
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false