તમારા સબ્સ્ક્રિપ્શનના પ્રાઇવસી સેટિંગમાંં ફેરફાર કરો

તમે જેને સબ્સ્ક્રાઇબ કરેલી છે તે ચૅનલને ખાનગી કે સાર્વજનિક પર સેટ કરવાનું પસંદ કરી શકો છો. ડિફૉલ્ટ તરીકે, બધા સેટિંગ ખાનગી પર સેટ કરેલા હોય છે. 

 
  • ખાનગી: જ્યારે તમારા સબ્સ્ક્રિપ્શન ખાનગી પર સેટ કરેલા હોય, ત્યારે અન્ય વપરાશકર્તાઓ તમે કઈ ચૅનલ સબ્સ્ક્રાઇબ કરી છે તે જોઈ શકતા નથી. તમારું એકાઉન્ટ ચૅનલના સબ્સ્ક્રાઇબરની સૂચિમાં બતાવવામાં આવતું નથી, પછી ભલે તમે તેને સબ્સ્ક્રાઇબ કરેલી હોય. 
    નોંધ: જો તમે ફક્ત સબ્સ્ક્રાઇબર માટેની લાઇવ ચૅટમાં સહભાગી બનવા માગતા હો, તો અન્ય દર્શકો સાર્વજનિક રીતે જોઈ શકશે કે તમે ચૅનલને સબ્સ્ક્રાઇબ કરેલી છે.
  • સાર્વજનિક: જ્યારે તમારા સબ્સ્ક્રિપ્શનને સાર્વજનિક પર સેટ કરેલા હોય, ત્યારે અન્ય વપરાશકર્તાઓ જોઈ શકે કે તમે કઈ ચૅનલને સબ્સ્ક્રાઇબ કરેલી છે. તમારા સબ્સ્ક્રિપ્શન તમારી ચૅનલના હોમપેજ પર સૂચિબદ્ધ હોય છે. તમે જેને સબ્સ્ક્રાઇબ કરેલી છે તે કોઈપણ ચૅનલ માટેની સબ્સ્ક્રાઇબરની સૂચિમાંં તમારું એકાઉન્ટ સૂચિબદ્ધ હોય છે. 

તમારી ચૅનલના સબ્સ્ક્રિપ્શનને સાર્વજનિક અથવા ખાનગી બનાવો

  1. તમારા કમ્પ્યુટર પર YouTubeમાં સાઇન ઇન કરો.
  2. સૌથી ઉપરના જમણાં ખૂણામાં, તમારો પ્રોફાઇલ ફોટો  પર ક્લિક કરો.
  3. સેટિંગ  પર ક્લિક કરો. 
  4. ડાબી બાજુના મેનૂમાંથી, પ્રાઇવસી પસંદ કરો.
  5. મારા બધા સબ્સ્ક્રિપ્શન ખાનગી રાખો ચાલુ અથવા બંધ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4842222902709325149
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false