3D વીડિયો અપલોડ કરો

તમે લંબચોરસ 3D વીડિયો, VR180 અથવા 360 3D (VR વીડિયો) તરીકે 3D વીડિયોને અપલોડ અને પ્લેબૅક કરી શકો છો. 

YouTube 3D વીડિયો માટે આજુબાજુમાં ડાબા-જમણા (LR) સ્ટીરિયો લેઆઉટને સપોર્ટ કરે છે. વીડિયોમાં સ્ટીરિયો મેટાડેટા આ પ્રમાણે હોવો જોઈએ:

  • .mov/.mp4માં st3d બૉક્સ,
  • .mkv/.webmમાં આજુબાજુમાં (LR) પર સેટ કરેલો StereoMode એલિમેન્ટ અથવા
  • H264 SEI હેડરમાં FPA મેટાડેટા

જો તમારા 3D વીડિયોમાં 3D મેટાડેટા ન હોય, તો તમે પસંદગીના વીડિયો એડિટિંગ સૉફ્ટવેર જેમ કે Sony Vegas Pro અથવા GoPro Studioનો ઉપયોગ કરીને તેને ઉમેરી શકો છો. તમે FFmpeg ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો.

.mov અથવા .mp4 કન્ટેનરમાં H.264 એન્કોડ કરેલો વીડિયો

ffmpeg -i input_file.mkv -vcodec libx264 -x264opts "frame-packing=3" output_file.mp4

Matroska અને WebM વીડિયો

ffmpeg -i input_file.mkv -c copy -metadata:s:v:0 stereo_mode=1 output_file.mkv

નોંધ: ટૅગ સાથે વીડિયો અપલોડ કર્યા પછી, તેની સંપૂર્ણ પ્રક્રિયા થયા પછી જ તે 3D તરીકે પાછો ચાલી શકશે. તે પહેલાં, તે આજુબાજુમાં જ ચાલશે (અન્ય શબ્દોમાં, 3Dમાં ચાલશે નહીં).

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7818036884603863766
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false