YouTube યુનિવર્સલ લિંક

YouTube યુનિવર્સલ લિંક તમારા iOS ડિવાઇસ પર YouTube ઍપ અને અન્ય ઍપમાં જવાનું સરળ બનાવે છે. જ્યારે તમે (youtube.com, m.youtube.com અને youtu.be સહિતની) કોઈપણ YouTube લિંક પર ક્લિક કરશો, ત્યારે તમારું iOS ડિવાઇસ તે લિંકને ઑટોમૅટિક રીતે YouTube ઍપમાં ખોલશે. 

ઑપરેટિંગ સિસ્ટમ તરીકે iOS 9 અથવા તે પછીના વર્ઝનનો ઉપયોગ કરતા હોય તેવા તમામ ડિવાઇસ માટે, યુનિવર્સલ લિંક ઑટોમૅટિક રીતે ચાલુ થાય છે. તમારી પાછલી ઍપ પર પાછા જવા માટે, પેજની સૌથી ઉપર આપેલા પાછળ ઍરો પર ક્લિક કરો.

અમે તમને YouTube ઍપના ઉપલબ્ધ નવીનતમ વર્ઝનનો ઉપયોગ કરવાનો સુઝાવ આપીએ છીએ કારણ કે તેમાં મોબાઇલ વેબ વર્ઝન કરતાં વધારે સુવિધાઓ છે.

યુનિવર્સલ લિંક ચાલુ કરો

તમે યુનિવર્સલ લિંક ફરી પાછી ચાલુ કરી શકો છો.

  1. YouTube મોબાઇલ સાઇટ ખોલો.
  2. તમારા મોબાઇલ બ્રાઉઝરની સૌથી ઉપર ખોલો પર ટૅપ કરો.

અમુક લિંક અને ઍપ્લિકેશનો પૂછશે કે “‘YouTube’માં ખોલીએ?” આ કિસ્સામાં, YouTube ઍપ પર જવા માટે ખોલો પસંદ કરો.

iPhones/iPodsમાંથી YouTube વિશેના Google Search પરિણામો m.youtube.com પર નિર્દેશિત કરી શકે છે, જ્યારે iPadsમાંથી YouTube વિશેના Google Search પરિણામો youtube.com પર નિર્દેશિત કરી શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11303814553255230093
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false