સમુદાય પોસ્ટ પર નિર્માતાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવી

સમુદાય પોસ્ટ મારફતે તમે તમારા મનપસંદ નિર્માતાઓ સાથે હવે પહેલા કરતાં પણ વધારે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો. તમે YouTube પર નિર્માતાઓ દ્વારા આયોજીત મતદાન, ક્વિઝ, ફોટા, GIFs અને બીજી ઘણી બાબતોનો જવાબ આપી શકો છો.

સમુદાય પોસ્ટ, નિર્માતાઓની ચૅનલના સમુદાય ટૅબમાં ઉપલબ્ધ હોય છે અને તે હોમ ફીડ તથા સબ્સ્ક્રાઇબરના ફીડ પર પણ દેખાઈ શકે છે.

પોસ્ટ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો

સમુદાય પોસ્ટનો જવાબ આપવા, સામુદાયિક મતદાન અને ક્વિઝનો જવાબ આપવા તેમજ સમુદાય પોસ્ટ મેનેજ કરવા માટે કોઈ કમ્પ્યૂટર પર YouTubeમાં સાઇન ઇન કરો.

સમુદાયિક પોસ્ટ અને કૉમેન્ટનો જવાબ આપો

સમુદાય પોસ્ટનો જવાબ આપવા માટે

  1. કોઈ ચૅનલ પર જાઓ અને 'સમુદાય ટૅબ' પર ક્લિક કરો.
  2. નિર્માતાની પોસ્ટ (ટેક્સ્ટ, ઇમેજ પોલ, ક્વિઝ અથવા વીડિયો) હેઠળ, કૉમેન્ટ કરો પર ક્લિક કરો. તમે કોઈ પોસ્ટ પર અથવા કોઈના જવાબ પર કૉમેન્ટ કરી શકો છો.
  3. તમારો પ્રતિસાદ દાખલ કરો.
  4. કૉમેન્ટ કરો પર ક્લિક કરો.

સમુદાય પોસ્ટ પર કોઈ કૉમેન્ટનો જવાબ આપવા માટે

  1. કોઈ કૉમેન્ટની નીચે જવાબ આપો પર ક્લિક કરો.
  2. તમારી કૉમેન્ટ ટાઇપ કરો.
  3. જવાબ આપો પર ક્લિક કરો.

ટિપ: તમે પસંદ  અથવા નાપસંદ પર ક્લિક કરીને પણ કોઈ પોસ્ટનો જવાબ આપી શકો છો. યાદ રાખો કે તમારા જવાબો તમે જે એકાઉન્ટમાં સાઇન ઇન થયા છો તેની સાથે સંકળાયેલા છે.

સમુદાય પોસ્ટ, ક્વિઝ અને મતદાનો પરની તમારી કૉમેન્ટમાં ફેરફાર કરો
  1. તમારા કમ્પ્યૂટર પર YouTubeમાં સાઇન ઇન કરો.
  2. તમારા કૉમેન્ટ ઇતિહાસ ઇતિહાસ પર જાઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4282961264448844503
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false