YouTube તરફથી ઇમેઇલ મેળવવાનું પસંદ અથવા નાપસંદ કરવું

YouTube તરફથી ઇમેઇલ મેળવવાની સુવિધા ચાલુ કરવી

YouTubeના ઇમેઇલ નોટિફિકેશન પસંદ કરવાની અને નાપસંદ કરવાની રીત

તમે તમારી YouTube પરની પ્રવૃત્તિ વિશે ઇમેઇલ મેળવવાનું પસંદ કરી શકો છો. તમારા એકાઉન્ટના નોટિફિકેશનના સેટિંગમાં જઈને પ્રોડક્ટની સામાન્ય અપડેટ, નિર્માતા માટેની અપડેટ અને ઘોષણાઓ પસંદ કરી શકાય છે.

  1. YouTube પર સાઇન ઇન કરો.
  2. ઉપર જમણી બાજુએ, તમારા પ્રોફાઇલ ફોટો  અને પછી સેટિંગ પર ક્લિક કરો.
  3. ડાબી બાજુના વિભાગમાં જઈને, નોટિફિકેશન પર ક્લિક કરો.
  4. “ઇમેઇલ નોટિફિકેશન” હેઠળ, તમારી પસંદગીઓ પસંદ કરો.

YouTube તરફથી મળતા ઇમેઇલની સુવિધા બંધ કરો

ઇમેઇલ નોટિફિકેશન બંધ કરવા માટે, ઇમેઇલની સૌથી નીચે દેખાતી 'અનસબ્સ્ક્રાઇબ કરો' લિંક પર ક્લિક કરો. તમે YouTube તરફથી મોકલાતા કેટલાક ચોક્કસ પ્રકારના ઇમેઇલ અથવા તો બધા જ ઇમેઇલ મળવાની સેવાને અનસબ્સ્ક્રાઇબ કરવાનું પણ પસંદ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13077889133740908573
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false