વીડિયો રિઝોલ્યુશન અને સાપેક્ષ ગુણોત્તર

YouTube પ્લૅટફૉર્મ અને વીડિયો ફૉર્મેટના આધારે વિવિધ સાપેક્ષ ગુણોત્તર સાથે વીડિયો બતાવે છે. YouTube વીડિયો પ્લેયર ઑટોમૅટિક રીતે દરેક વીડિયોના કદને અનુકૂળ બને છે.

નોંધ: આ સુવિધા માત્ર મોબાઇલ ડિવાઇસ પર ઉપલબ્ધ છે.

Android મોબાઇલ માટેની YouTube ઍપ પ્લેયરને ઑટોમૅટિક રીતે વીડિયોના કદનું બનાવે છે. વીડિયો ભલેને વર્ટિકલ, ચોરસ કે પછી આડો હોય, પણ તે સ્ક્રીનને ભરી દેશે. વર્ટિકલ (પોર્ટ્રેટ) વીડિયો પ્લેયર વીડિયોના સાપેક્ષ ગુણોત્તર સાથે મેળ બેસાડે છે - ચોરસ અને વર્ટિકલ વીડિયો માટે લાબું થાય અને પહોળી સ્ક્રીનના વીડિયો માટે ટૂંકું થાય.

વર્ટિકલ વીડિયો કેવી રીતે બતાવાય છે

વર્ટિકલ વીડિયો હવે વીડિયો પ્લેયરમાં બાજુમાં કાળા બાર વિના દેખાશે. ઉદાહરણ તરીકે:

વીડિયોમાં નીચે જમણી બાજુએ આપેલા પર ટૅપ કરીને દર્શક વર્ટિકલ પૂર્ણ સ્ક્રીનમાં પ્રવેશી શકે છે જેથી આખો વીડિયો જોઈ શકાય.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5879627346115492520
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false