જાહેરાતોમાં હિંસક અને આઘાતજનક કન્ટેન્ટ

અમે વિવિધતાની કદર કરીએ છીએ અને બીજાને માન આપીએ છીએ. અમે અમારા જાહેરાત નેટવર્ક માટે અયોગ્ય હોય એવી જાહેરાતો, વેબસાઇટો કે ઍપ વડે દર્શકો માટે અપમાનજનક કે તેને આઘાત પહોંચાડનાર કન્ટેન્ટને ટાળવાનો પણ પ્રયત્ન કરીએ છીએ.

અમે હિંસક કે આઘાતજનક કન્ટેન્ટ માની શકીએ તેવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો આ મુજબ છે:

  • અપશબ્દોવાળી ભાષા
  • હિંસક ભાષા
  • ભેદભાવજનક શબ્દો અથવા ચિત્ર
  • બિહામણું ચિત્ર
  • શારીરિક આધાતનાં ગ્રાફિક ચિત્રો કે એકાઉન્ટ
  • અવિચારી રક્ત પ્રવાહીઓ કે કચરો
  • આઘાત પહોંચાડવાની કે ડરાવવાની શક્યતા ધરાવતા પ્રચારો
  • સંવેદનશીલ ઇવેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરનારા પ્રમોશન

વીડિયો જાહેરાતમાં અમે આઘાતજનક પરિબળો કોને માનીએ છીએ:

  • એવા હિંસક કે ગ્રાફિક ચિત્ર બનાવનારા દૃશ્યો કે જે દર્શકો માટે આઘાતજનક કે ખલેલ પહોંચાડનાર હોય, જેમ કે:
    • લોહીના છાંટા
    • જાતીય પ્રવાહીઓ
    • માનવ કે પ્રાણીના અવશેષો
  • હિંસક પ્રવૃત્તિ પછીનાં ગ્રાફિક
  • હિંસાનાં શૉટ અથવા વીડિયોમાં દ્રશ્યના મુખ્ય ભાગ તરીકે દર્શાવવા
  • વીડિયોમાં નાટ્યાત્મક સંદર્ભમાં પોસ્ટ કરેલી હિંસા જે વાસ્તવિક હોય
  • કૅમેરાનો કોણ અને ફોકસ સહિતના બીજા પરિબળો અને વીડિયોમાં રહેલા ચિત્રોની સ્પષ્ટતા

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
584752440038284536
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false