ડિફૉલ્ટ જાહેરાતના ફૉર્મેટનાં સેટિંગ

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

તમે બધા નવા અપલોડમાં સાતત્યતા લાગુ કરવા માટે જાહેરાતનું ફૉર્મેટ ડિફૉલ્ટ સેટ કરી શકો છો. જ્યારે તમે આમ કરો છો ત્યારે તમે વીડિયો અપલોડ કરો ત્યારે દરેક વખતે સેટિંગ બદલવા પડતા નથી. નવી ચૅનલ બનાવતી વખતે તમારા ડિફૉલ્ટ જાહેરાતના ફૉર્મેટ સેટ કરવા શ્રેષ્ઠ રહે છે.

ચૅનલ લેવલ

તમારા ડિફૉલ્ટ જાહેરાતના ફૉર્મેટ સેટ કરવા.માટેની સૂચનાઓને ફૉલો કરો.

કન્ટેન્ટ મેનેજર લેવલ

  1. Studioના કન્ટેન્ટ મેનેજર પર સાઇન કરો.
  2. ડાબી બાજુના મેનુમાંથી ચૅનલ પસંદ કરો.
  3.  ઓવરવ્યૂ ટૅબમાં, તમે જે ચૅનલ મેનેજર કરવા માંગતા હો તેના પર કર્સર લઇ જાઓ.
  4. "અપલોડ માટે ડિફૉલ્ટ સેટિંગ"  પર ક્લિક કરો.
  5. કમાણી કરવાની પ્રક્રિયા ટૅબ પસંદ કરો.
  6. ચૅનલ પર તમે જાહેરાતનું/નાં ફૉર્મેટને પરવાનગી આપવા માગતા હો, તેને સેટ કરો.
નોંધ: યાદ રાખો કે વીડિયો લેવલ સેટિંગ ચેનલ લેવલનાં સેટિંગને ઓવરરાઇડ કરી શકે છે. ચેનલ લેવલ સેટિંગ કન્ટેન્ટ મેનેજર લેવલનાં સેટિંગને ઓવરરાઇડ કરી શકે છે.

સંબંધિત કન્ટેન્ટ

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13882264176248049225
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false