મલ્ટિ-ચૅનલ નેટવર્ક (MCN) ઑપરેશન મેન્યુઅલ

કન્ટેન્ટના માલિકો વચ્ચે ચૅનલ ટ્રાન્સફર કરવી

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

MCNs કન્ટેન્ટના માલિકો વચ્ચે ચૅનલને ટ્રાન્સફર કરી શકે છે. તમે શરૂ કરો તેની પહેલાં: સુનિશ્ચિત કરો કે ચૅનલ મેળવનારા કન્ટેન્ટના માલિક.પાસે રોલઅપ ટૂલ ચાલુ કરેલું છે.

  1. એ કન્ટેન્ટના માલિકના એકાઉન્ટમાં લૉગ ઇન કરો જે ટ્રાન્સફર કરેલી ચૅનલ મેળવશે.
  2. સૌથી ઉપર જમણી બાજુએ, એકાઉન્ટ આઇકન અને પછી Creator Studio પસંદ કરો.
  3. ડાબી બાજુના મેનૂમાં, ચૅનલ પસંદ કરો.
  4. પેજમાં સૌથી ઉપર આમંત્રિત કરો પર ક્લિક કરો.
  5. ચૅનલના વપરાશકર્તાનું નામ લખો.
  6. કન્ફર્મ કરો પસંદ કરો.

ચૅનલને કન્ટેન્ટના પ્રથમ માલિકથી મેળવનાર કન્ટેન્ટના માલિક પર ટ્રાન્સફર કરવામાં આવશે. મેળવનાર કન્ટેન્ટના માલિકને જોડવા માટે ચૅનલે તેમના Creator Studio ડૅશબોર્ડમાં આમંત્રણ સ્વીકારવાની જરૂર પડે છે.

ટ્રાન્સફર પહેલાં ચૅનલ આવકના ડેટા ડાઉનલોડ કે રેકોર્ડ કરી શકે. ચૅનલની માલિકી ટ્રાન્સફર કર્યા બાદ રિપોર્ટિંગના ફેરાફારો વિશે વધુ જાણો.

ચૅનલ વડે કમાણી કરવા માટેની વિગતો

MCN પરથી તમારી ચૅનલ કાઢી નાખવી

જે ચૅનલે પહેલાં YouTube પાર્ટનર પ્રોગ્રામની શરતો પર સહી કરી છે, તે નેટવર્ક પરથી રિલીઝ થયા બાદ આપમેળે કમાણી કરવાનું ચાલુ રાખશે. તેઓ તેમના એકાઉન્ટની સુવિધાઓના પેજમાં તેમના કમાણી કરવાની પ્રક્રિયાના સ્ટેટસને કન્ફર્મ કરી શકે છે

MCNsને સ્વિચ કરવા

એક MCN દ્વારા માલિકી ધરાવતા અને સંચાલન કરાતા કન્ટેન્ટના માલિક પરથી અન્ય બીજા MCN દ્વારા માલિકી ધરાવતા અને સંચાલન કરાતા કન્ટેન્ટના માલિક પર સ્વિચ કરાતી ચૅનલને 48 કલાકની અંદર નવા MCN કન્ટેન્ટના માલિક સાથે લિંક કરવાની જરૂર પડશે. જો ચૅનલ દ્વારા એક MCN O&Oમાંથી અનલિંક થઈને અન્ય બીજા MCN O&O સાથે જોડાવામાં લાગતા સમયને 48 કલાક કરતાં વધુ વીતી ગયા હોય, તો કમાણી કરવાની સુવિધાનો ઍક્સેસ ફરીથી મેળવવા માટે, ચૅનલને રિવ્યૂની પ્રક્રિયામાંથી ફરી એકવાર પસાર થવાની જરૂર પડશે.

YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)નો ભાગ હોય તેવી ચૅનલને કમાણી કરવાની પ્રક્રિયા થોભાવ્યા વિના MCN આનુષંગિક કન્ટેન્ટના માલિકો વચ્ચે સ્વિચ કરી શકાય છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14141505939656378816
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false